રાજ્યમાં બોડેલીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ, ૫ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા ૨૪ કલાકમાં ૧૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ છોટા ઉદેપુરના … Read More

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ ૧૧૧ તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં … Read More

દેશના રાજ્યોમાં વીજળી પડવાની સંભાવના, ઉત્તર ભારતમાં ૨૧ જુલાઈ સુધી ભારે વરસાદ

દેશભરમાં ચોમાસાના આગમન બાદ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સંપૂર્ણ ઉત્તર ભારતમાં આગામી ૧૮થી ૨૧ જુલાઈ સુધી ભારે વરસાદ વરસશે. જ્યારે … Read More

મુંબઇના ચેમ્બૂર-વિક્રોલીમાં ભૂસ્ખલનઃ દિવાલ પડતા ૨૩ લોકોના મોત

ભારે વરસાદના કારણે ફરી માયાનગરી મુંબઈમાં આફત આવી ગઈ છે. મુંબઈમાં રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે અને સ્થળે પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ … Read More

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ કામરેજમાં બે કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ

સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ સાથે બારડોલી, મહુવા, પલસાણા અને કામરેજમાં વરસાદ ખાબક્યો છે. કામરેજમાં બે કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ પડી ચૂડ્યો છે. જ્યારે … Read More

ધોધમાર વરસાદઃવેરાવળ પંથકમાં ૨ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ ખાબક્યો

વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં. મંગળવારે સવારે ૨ કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ વરસી જતાં લોકોએ એનો લહાવો લીધો હતો. તો શહેરની અમુક … Read More

ભારે વરસાદની આગાહીઃ અમરેલી-જાફરાબાદ બંદર પર લગાવ્યુ ૩ નંબર સિગ્નલ

રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- … Read More

વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેરઃ ધોરાજીમાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ

જૂનમાં વરસાદ પાછો ખેંચાયા બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદ રિએન્ટ્રી થઈ છે, ગઈ કાલે શનિવારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું ફરી આગમન … Read More

સારા સમાચારઃ રાજ્યમાં રવિવારથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે આગામી ૧૧ જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી ૧૧થી ૧૩ જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી … Read More

છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી … Read More