વરસાદે ચિંતા વધારી, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય

રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી … Read More

હજુ રાહ જોવી પડશેઃ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી

દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો … Read More

અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદ થવાની શક્યતાઓ નહિંવત

અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી ૬ દિવસ સુધી વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા … Read More

સુરતના કામરેજમાં ૬ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

 ( ૨૪ જૂન ) વટસાવિત્રી નિમિત્તે સુરત જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જિલ્લા મોટા ભાગના તાલુકાઓમાં બુધવારે રાતથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ હતી. કામરેજ તાલુકામાં રાત્રે ૧૨ … Read More

રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદ રહેશે. અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં ૭૬ મીમી વરસાદ નોંધાયો … Read More

આણંદમાં મેઘરાજાની તોફાની ઇનિંગઃ ૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ

આણંદ તાલુકામાં બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર દોઢ દિવસમાં ૧૩ ઇંચ વરસદ આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે.આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલ … Read More

હવામાનની આગાહીઃ ૧૫મી પહેલા ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે, સૌરાષ્ટ્રમાં સરેરાશ ૩૬ ઇંચ વરસાદ પડશે

વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે, વાવણી માટે ખેડૂતો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે ત્યારે જો અષાઢી બીજના વરસાદ આવે તો લોકો એવું પણ માને છે કે, વરસાદ … Read More

રાજ્યામાં ચોમાસાની એન્ટ્રી, આગામી ૪૮ કલાક ભારે!, ૧૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

મુંબઇને ધમરોળ્યા બાદ મોન્સૂન ૨૦૨૧ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નૈઋત્યનું ચોમાસું વલસાડથી ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હોવાની ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મેઘરાજાના આગમન સાથે જ વલસાડ … Read More

મુંબઇમાં ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને  મુંબઈવાસીઓએ તેનો આનંદ … Read More

દિલ્હી-એનસીઆરમાં વરસાદથી ઠંડીમાં વધારો : ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષા

ઉત્તર ભારતમાં સતત શીત લહેર વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષા નોંધવામાં આવી છે. પાટનગર દિલ્હી (દિલ્હી વરસાદ) માં પણ વહેલી સવારે (રવિવારે) વરસાદ થયો હતો, જેના કારણે … Read More