“વન મહોત્સવ એટલે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ” – મંત્રી બલવંતસિંહ રાજપુત
પાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા રાજયકક્ષાના 75માં વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે જિલ્લા કક્ષાના #VanMahotsav2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ … Read More