ગનપાઉડર ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ; ૧ મોત, ૬થી વધુ લોકો ઘાયલ

બેમેત્રા: છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો અને બાદમાં આ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી ૭૦ કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં … Read More

રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના, 30થી વધુના મોત

રાજકોટ: રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ગેમઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ … Read More

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાનોલી જીઆઇડીસીમાં … Read More

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા

કૌશામ્બીઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ … Read More

ઉત્તર દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11ના મોત, ચાર ઘાયલ

નવી દિલ્હી: ઉત્તર દિલ્હીમાં અલીપુરના દયાલપુર બજારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ અને કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હોવાના … Read More

ચિલીના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થયો

સેન્ટિયાગો: ચિલીના વાલપારાઈસો ક્ષેત્રમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થઈ ગયો છે. દેશની લીગલ મેડિકલ સર્વિસ (SML) એ મંગળવારે આ જાણકારી આપી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાંથી … Read More

હરદા બ્લાસ્ટઃ યાદવ આજે પરિસ્થિતિનો તાગ મેળવશે, ફેક્ટરીના સંચાલકની ધરપકડ, કાટમાળ હટાવવાનું કામ ચાલુ

ભોપાલ:  મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ પછી,  પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે હરદા જશે. દરમિયાન, પોલીસે આ કેસમાં બે ફેક્ટરી સંચાલક … Read More

હરદામાં ફટાકડાના કારખાનામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, જાનહાનિનો ભય

હરદા: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આજે સવારે એક ફટાકડાના કારખાનામાં એક પછી એક ત્રણ વિસ્ફોટને કારણે કેટલીક જાનહાનિ થવાની આશંકા છે. પોલીસ સૂત્રોએ ખૂબ જ પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે … Read More

જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More

ઈરાનના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોરદાર વિસ્ફોટ

તેહરાન: ઈરાનના સેમનાન પ્રાંતના ગરમસર શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સોમવારે સવારે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ માહિતી અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ આપી હતી. અહેવાલો અનુસાર, વિસ્ફોટનો સ્ત્રોત હજુ સુધી નક્કી કરવામાં આવ્યો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news