આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ … Read More

ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા દક્ષિણ ગુજરાતમાં ઉનાળામાં પાણીની સમસ્યા થાય તેવી ભીતિ

સુરતઃ ઉકાઈ ડેમની સપાટીમાં ૮ દિવસમાં સવા ફુટનો ઘટાડો થયો છે. વરસાદ પાછો ખેચાયો હોવાથી ૨૮ ઓગસ્ટથી ઉકાઈ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા … Read More

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ પડશે, ૭ સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે

અમદાવાદઃ રાજ્યમાં ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી … Read More

Gujarat Monsoon: ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ થશે

ગુજરાતઃ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી સપ્તાહે સારો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામી શકે છે. હવામાન વિભાગે આ … Read More

છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, માલણપુર ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માગ કરી

બોટાદ: રાજ્યમાં લગભગ છેલ્લા ૨૫ દિવસથી વરસાદ ખેંચાયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાત કરીએ બોટાદના રાણપુર તાલુકાની. તો અહીં આવેલા માલણપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી … Read More

ગુજરાતમાં વરસાદને લઇને અંબાલાલની આગાહીઃ ઓગસ્ટ ભલે કોરો રહ્યો પણ સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ જામશે

અમદાવાદઃ દેશના અનેક રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર જાવા મળી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગએ ૨૬ ઓગસ્ટ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, … Read More

હિમાચલ, ઉત્તરાખંડમાં હજુ તબાહીનો છે ખતરો, ૭ રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ આજે પણ તેમની તેમ જ છે. આ સિવાય મધ્યપ્રદેશ અને બિહાર સહિત લગભગ ૭ રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ … Read More

આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત … Read More

પંજાબના ૯ જિલ્લામાં પૂરે તબાહી મચાવી, વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે રાહત કાર્ય શરૂ કરાયું

 પંજાબઃપંજાબના ફાઝિલ્કા, ગુરદાસપુર સહિત નવ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પૂરના કારણે રાજ્યના સરહદી જિલ્લાઓના ડઝનબંધ ગામોનો દેશથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ભાખડા નાંગલ અને પોંગ … Read More

આકાશી આફતઃ હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે, મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે. સિમલા જેવું … Read More