પ્લાસ્ટિક મુક્ત ભારત : સાયકલયાત્રા કરી રહેલા મ.પ્ર.ના યુવાનનું ટંકારામાં સ્વાગત

છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિકના પદૂષણ સામે જંગ લડી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા લોકોની જાગૃતિ માટે સાત રાજ્ય અને ૨૫ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરનાર મધ્ય પ્રદેશના યુવા બ્રિજેશકુમાર શર્મા આજે … Read More

હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે

દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More

અમદાવાદમાં નારોલ અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણથી સ્થાનિકો ત્રસ્ત

કોરોના કાળમાં અમદાવાદમાં જોવા મળતા વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરીથી જનજીવન સામાન્ય બનતા વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમોની આસપાસ આવેલા વિસ્તારોમાં … Read More

પ્રદૂષણ અંગે જનજાગૃતિ માટે મધ્યપ્રદેશનો યુવાન સાઇકલ લઇ જૂનાગઢ પહોંચ્યો

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો રહેવાસી બ્રિજેશ શર્મા ‘પ્રદૂષણ મુક્ત ભારત’ના મહા અભિયાન પર નીકળ્યો છે. યુવાન ૨૨ હજાર કિલોમીટરની અલગ-અલગ રાજ્યની યાત્રા પૂર્ણ કરીને જૂનાગઢ આવી પહોંચ્યો હતો. યુવાનનો એક જ … Read More

કોરોના કરતા પણ વધુ ઘાતક હવા પ્રદૂષણઃ માનવજાત સાથે જીડીપીને પણ ફટકારૂપ

દેશભરમાં હાલના સમયમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા અને મૃત્યુ સંખ્યાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે તે સાથે કોરોનાને નાથવા શોધાયેલ રસી અંગે આમ પ્રજામાં મોટી વિટંબણા છે….! કારણ કે રસી … Read More

સુરત ઓએનજીસી બ્લાસ્ટઃ પ્રદૂષણ બદલ જીપીસીબીએ ૧ કરોડનો દંડ ફટકાર્યો

હજીરા સ્થિત ઓએનજીસી કંપનીની પાઇપ લાઇનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ જીપીસીબીએ ઓએનજીસીને વળતર પેટે રૂપિયા ૧ કરોડનો દંડ કર્યો છે. આ રકમ તેમણે સરકારી … Read More

પીએમ ૨.૫નો સ્તર ૫૦૦ને પાર, શ્વાસ લેવામાં લોકોને પડી મુશ્કેલી ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હીની હવામાં ભળ્યું ઝેર

પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો. પીએમ ૨.૫નો સરેરાશ સ્તર ૪૫૦થી ઉપર જતો રહ્યો હતો. એનાથી … Read More

દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૦ને વટાવી ગયો, પ્રદૂષણમાં બેફામ વધારો

પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ બેફામ વધી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હી અને એનસીઆરમાં ઘણાં સ્થળે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૦ના આંકને વટાવી ગયો હતો. વહેલી સવારે ધૂમ્મ્સ જેવું પ્રદૂષણ એટલું … Read More

તમામ સરકારો સાથે મળીને કામ કરે તો ૪ વર્ષમાં પ્રદુષણ થઇ જશે ખતમઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, દિલ્હીની સરકાર ભૂસરામાંથી નીકળતા પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે તમામ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news