હવાઇ નિરીક્ષણ બાદ વડાપ્રધાનનું ગુજરાતને ૧ હજાર કરોડનું રાહત પેકેજ
વાવાઝોડામાં મૃત્યુ પામેલને ૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦નું વળતરનું એલાન રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. … Read More