ધ્યાનમાં રાખોઃ ગેસ સિલિન્ડર સહીત પાંચ નિયમો ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી બદલાશે

નવીદિલ્હી: ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી થવા જઈ રહેલા ફેરફારો તમારા ખિસ્સા પર અસર કરશે. ૧લી ઓગસ્ટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. HDFC ક્રેડિટ કાર્ડ ચાર્જમાં પણ ફેરફાર થવા … Read More

લા નીનો સ્થિતિની શરૂઆતના કારણે વાતાવરણમાં ભેજ વધતા ઓગસ્ટમાં ભારે વરસાદની સંભાવના

દેશભરમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. લગભગ કોઈ એવું રાજ્ય હશે, જ્યાં વરસાદ નહીં પડતો હોય. આ વચ્ચે એક સ્ટડીમાં જણાવવામાં આવી ગયું છે કે આવનારા દિવસોમાં કેરલના સમુદ્રી વિસ્તારમાં … Read More

300 વર્ષોથી નાગ પંચમીએ આ જગ્યાએ યોજાઈ રહ્યો છે અનોખો સર્પ મેળો, સાપની પૂજા કરવાથી પૂર્ણ થાય છે લોકોની મનોકામના

ભારત વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. દેશના વિવિધ પ્રાંતોમાં શ્રદ્ધા અને ભાવના સાથે અનેક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આવા મેળાઓ તો વર્ષો કે સૈકાઓથી યોજાતા આવ્યા છે, અને આજેય … Read More

નિકાસ કરાઈ રહેલી દવાઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપી રહી છે સરકાર

નવી દિલ્હી:  સરકારે કહ્યું છે કે દેશમાં તમામ નાની અને મોટી ફાર્માસ્યુટિકલ અને ખાતર કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભારતમાં ઉત્પાદિત દવાઓની વિશ્વમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેના … Read More

કારગિલ યુદ્ધ સ્મારક પર મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

શ્રીનગર:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 25મા કારગિલ વિજય દિવસના અવસરે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દ્રાસ પહોંચ્યા હતા અને 1999ના યુદ્ધ દરમિયાન … Read More

799 ચોરસ કિલોમીટર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર

ગાંધીનગર: ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. … Read More

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું ૨૦૨૪-૨૫ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ગ્યાન’ આધારિત વિકાસની સંકલ્પનાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા. ૨૦૪૭ સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ. પી.એમ. જનજાતીય ઉન્નત … Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે

‘એક પેડ માં કે નામ’ અભિયાનને રાજ્યમાં જન આંદોલન સ્વરૂપે વિસ્તારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આખરી ઓપ અપાયો અમદાવાદ મહાનગરપાલિકા આ અભિયાન અન્વયે ૧૦૦ દિવસમાં ૩૦ લાખ … Read More

ચોમાસું – ૨૦૨૪: રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકાથી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ:- રાજ્યના છ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ … Read More

એએમસીની ટીમને ગેરકાયદેસર એકમોના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગડદાપાટુનો માર મારતા એફઆરઆઈ નોંધાઈ

એકમ માટેના જરૂરી દસ્તાવેજો માંગતા અપશબ્દો બોલી સીલ મારવાની કાર્યવાહી નહીં કરવા દઈ માર માર્યો ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું એફ્લ્યુએન્ટ મ્યુનિસિપલ ડ્રેનેજ પાઈપ લાઈનમાં છોડતું અટકાવવા ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news