મહેમદાવાદ નજીક ખુલ્લા વિસ્તારમાં કેમિકલ ડમ્પ કરતા ત્રણ વ્યક્તિઓ ઝડપાયા

ખેડા જિલ્લાની સ્થાનિક પોલીસે મહેમદાવાદ નજીક ખુલ્લા વિસ્તારમાં કેમિકલ ફેંકતા 3 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. નિયમિત પેટ્રોલિંગ કરતી વખતે પોલીસને કેટલાક લોકો ખુલ્લા વિસ્તારમાં કેમિકલ ભરેલા બેરલ ઉતારતા જોવા મળ્યા. … Read More

વડોદરામાં કારખાના, ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે

કોરોના કાળમાં હોસ્પિટલોના બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં પણ જંગી વધારો થયો છે. બાયો મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ પણ વાતાવરણમાં ફેલાતા પ્રદુષણ માટે જવાબદાર છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રોજે-રોજ ટેલિફોન, ઇ-મેઇલ, … Read More

પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી … Read More

પર્યાવરણ બચાવ અભિયાનમાં ઓઢવમાં ૧૦,૦૦૦ વૃક્ષો વવાશે

મ્યુનિ. રિક્રીએશન કમિટી ચેરમેન રાજુભાઇ દવેએ વૃક્ષારોપણ અભિયાનની વિગતો આપતાં કહ્યું કે, શહેરનાં તમામ વિસ્તારોમાં ગ્રીન કવર વધે તેના માટે દરેક રોડ, ફૂટપાથ, બગીચા, ખાનગી સોસાયટીઓ સહિત અનેક જગ્યાએ વૃક્ષો … Read More

અમદાવાદમાં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને તબાહ કરાયો

કેમિકલ બનાવતી ફેક્ટરીઓ પ્રદૂષણના મામલે જીવતા બોંબ સમાન હોય છે. સૌથી વધુ પ્રદૂષણ આ ફેક્ટરીઓમાંથી ફેલાતું હોય છે. ત્યારે તેના કારણો જોઈએ તો મંજૂરી કરતાં અનેકગણું ઉત્પાદન કરવુ એ એક … Read More

ખારીકટ કેનાલમાં જીવલેણ કેમિકલ સાથે ટેન્કર ઝડપાયું, ત્રણ લોકોની ધરપકડ

રઢુ નજીક ખારીકટ કેનાલમાં મોટી સંખ્યામાં અત્યંત ઝેરી અને કેમિકલ ફેંકવામાં આવી રહ્યું હતું અને લોકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ નહેરોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું … Read More

દહેજ નાશ પામેલા રસાયણો, ખેડૂતો ક્રોધિત

ભરૂચ જિલ્લામાં દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રદેશ અને દહેજ અને વિલાયતનાં ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમો (GIDCs) માં અત્યંત જોખમી મેગા કેમિકલ ઉત્પાદક કંપનીઓ છે. ઉદ્યોગો મોટે ભાગે જંતુનાશકો, … Read More

ગુજરાતમાં ૫૦ કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્યઃ વિજય રૂપાણી

જિલ્લાના ઉમરગામના ધોડીપાડા ખાતે શનિવારે ૭૨ માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે જેમ ગુજરાતના વિવિધ વિસ્તારમાં રાજ્યકક્ષાની ઉજવણી … Read More

જીપીસીબીના અધ્યક્ષ સંજીવ કુમારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલનમાં લોક જાગૃત્તિ લાવતા વાહનને પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સંજીવ કુમારે શુક્રવારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટેના વાહનને પ્રસ્થાન કરાવ્યું  હતું. આ કાર્યક્રમ રીવર્સ લોજીસ્ટીક … Read More

વટવા બહારનું ટેન્કરે એસિડ ડિસ્ચાર્જ કરતા સીસીટીવીમાં થયું કેદ, પર્યાવરણના ભોગે રૂપિયા બચાવવાનો કારસો

અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં સ્ટોર્મ વોટર ડ્રેનના મેનહોલમાં વટવાની બહારનું ટેન્કર ગેરકાયદેસર રીતે એસિડ ઠાલવી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. મળતી … Read More