ભારત સરકારે પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાનના વઝીરાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, જે ઘટના હાલમાં થઈ છે, તેના પર અમે ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા … Read More

અરબી સમુન્દ્રમાંથી પાકિસ્તાની બોટ અને ૬ ઘૂશણખોરોને ૨૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા

દેશની આંતરરાષ્ટ્રીય જળ સિમાં પાસેના અરબી સમુન્દ્રમાંથી ફરી એક વખત પાકિસ્તાની બોટ અને ૬ ઘૂશણખોરોને રૂ. ૨૦૦ કરોડના ૪૦ કિલો હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ અને … Read More

મોદીના ટ્‌વીટનો જવાબ આપતા પાકિસ્તાનના પીએમએ ટ્‌વીટ કરી આભાર વ્યક્ત કર્યો

પાકિસ્તાનમાં ચોમાસુ વરસાદે દેશમાં ભીષણ તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધી ૧૧૦૦ જેટલા લોકોના મોત થયા છે. પૂરને કારણે ખેતરમાં ઉભેલો પાક પણ ધોવાયો છે. તો જે લોકો બચી ગયા … Read More

પાકિસ્તાનમાં પુરથી ૬.૮ લાખ ઘરનો વિનાશ : ૧હજાર લોકોના મોત

પાકિસ્તાન દેશના હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અડધાથી વધારે દેશ પાણીમાં ડૂબેલો છે. ચોમાસાના ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને લાખો લોકો બેઘર … Read More

પાકિસ્તાનના ૩ કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા

પૂરના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ પૂરથી ૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને … Read More

પાકિસ્તાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપમાં ૨૨નાં મોત, ૩૦૦ કરતાં વધુને ઈજા

પાકિસ્તાન છેલ્લા બે દશકામાં બે વખત મોટા ભૂકંપનો ભોગ બન્યું છે. ૨૦૦૫માં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૭૩ હજાર લોકો માર્યા ગયા હતા અને ૩૫ લાખ લોકો બેઘર બની … Read More

પાકિસ્તાનમાં ભૂકંપના તેજ આંચકા : ૨૦ના મોત, ૨૦૦થી વધુ લોકો ઘાયલ

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીના કહેવા પ્રમાણે છતો અને દીવાલો પડવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સરકારના મંત્રી મીર જિયા ઉલ્લાહે જણાવ્યું કે, તેમને … Read More

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ૪.૫ની તીવ્રતાના ભૂકંપથી હચમચી

ભૂકંપનાં જોરદાર આંચકાથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હચમચી ઉઠ્યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૯ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર … Read More