ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેશમાં એક સાથે ચાર … Read More

રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા મંદિરમાં બિરાજશે

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવી રહેલા નવા મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને … Read More

દિલ્હી-NCRમાં ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હી: દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાને કારણે ધરતી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. ૩ ઓક્ટોબરે પણ … Read More

નેપાળમાં ઉત્તરાયણ પર મોટી દુર્ઘટના, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું

નેપાળી મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ૬૮ મુસાફરો સવાર હતા. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના પછી રાહત અને બચાવ … Read More

ભારત, ચીન અને નેપાળમાં ધરતી અચાનક ધણધણી ઉઠી,કારણ જાણો..

દુનિયાના ૩ દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી … Read More

દેશમાં ભીષણ પૂરથી ભારે વિનાશ : નેપાળમાં ૪૩નાં મોત

નેપાળમાં વીતેલા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ ૪૩ લોકોનો ભોગ લઈ ચૂકી છે. દેશમાં ૩૦ લોકો લાપતા પણ છે. પોલીસ પ્રવક્તા બસંત … Read More

નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, ૩ ભારતીય સહીત ૨૩ લાપત્તા

નેપાળમાં વાદળ ફાટવાને પગલે, જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં ૩ ભારતીય સહીત કુલ ૨૩ વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર … Read More

નેપાળના પોખરામાં ૫.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. એનઈએમઆરસીના મુખ્ય સિસ્મોલોજિસ્ટ ડો. લોક વિજય અધિકારીએ જણાવ્યું છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news