નાના એકમો માટેના CETPમાં મોટા એકમોની ગંદકીનું “શુદ્ધિકરણ”??
દાણીલીમડા CETP પુનઃશરૂ કરાવવામાં શા માટે મોટા એકમો દાખવી રહ્યાં છે રસ? પર્યાવરણના ભોગે કોના આશીર્વાદ હેઠળ ચાલી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ? ગેરકાયદેસર ચાલતા એકમોના વીજ વપરાશના બિલથી અનેક પ્રશ્નોના … Read More