રાજકોટમાં ધુમ્મસને કારણે મુંબઈની ફ્લાઈટ રદ

વાતાવરણમાં બદલાવ સાથે ગાઢ ધુમ્મસનાં પગલે રાજકોટ એરપોર્ટની વિઝિબિલિટી ઘટતા હવાઈ સેવા પર આજે સતત બીજા દિવસે અસર પહોંચી છે. બુધવારે પણ એર ઇન્ડિયાની સવારે ૬.૩૦ વાગ્યાની ડેઇલી ફ્લાઈટ મુંબઈ-રાજકોટ-મુંબઈ … Read More

હિમાલય તરફથી પવન ફૂંકાશે ત્યારે મહારાષ્ટ્રમાં ફૂલગુલાબી ઠંડીનો માહોલ સર્જાશે

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો.કે.એસ. હોસાલીકરે ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં પવનની ગતિ ઘણી મંદ થઇ ગઇ છે. સાથોસાથ પવન … Read More

મુંબઈમાં શિયાળા કરતા વરસાદી માહોલથી ઠંડીએ જોર પક્ડ્યું

હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે  આજે રાતના ૮-૩૦ કલાક  સુધી પૂરા થયેલા  ૨૪ કલાક દરમિયાન  કોલાબામાં ૯૦.૨ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૯૧.૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.જોકે આજે રાતના … Read More

આગામી ૩ દિવસ મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી ૫ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે. તે સિવાય આગામી ૫ દિવસ સુધી … Read More

મહારાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ : મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો. કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને ખાસ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઇનું ગગન આવતા બે-ત્રણ દિવસ દરમિયાન વાદળિયું રહે તેવી શક્યતા છે.૧, ડિસેમ્બરે અરબી સમુદ્રમાં … Read More

મુંબઈમાં ૭૦ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું

કોવિડ વેક્સિન લેનારી સગર્ભા સ્ત્રીઓની સંખ્યા વધ્યાનું આરોગ્ય ખાતાને જણાયું છે. રેકોર્ડઝ દર્શાવે છે કે નવેમ્બરની શરૃઆત સુધીમાં આવી ૩૨૫૩૭ સ્ત્રીઓએ એકડોઝ લીધો હતો. ડોઝ લેનારી સગર્ભા મહિલાઓની સંખ્યાની છેલ્લામાં … Read More

મુંબઈની ૯૦ બિલ્ડીંગને ફાયર બ્રિગેડની નોટિસ

મહારાષ્ટ્ર ફાયર એકટ મુજબ પ્રત્યેક હાઉસિંગ સોસાયટીને ફાયરફાઇટિંગ સિસ્ટમની ખામીઓના સમારકામ માટે વધુમાં વધુ ૧૨૦ દિવસ અપાય છે. આ કામગીરી ૩૦ દિવસમાં શરૃ ન કરાય તો સોસાયટી સામે પ્રતિબંધક પગલાં … Read More

મુંબઈમાં ૬૦ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ

સાઉથ મુંબઈમાં આવેલી અવિઘ્ના પાર્ક નામની બિલ્ડીંગમાં સવારે ૧૧ : ૫૧ વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાની જાણકારી મળતાની સાથે જ ૧૫ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ … Read More

ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની આશંકાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે … Read More

દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ બાદ હાલ બેહાલ, ઉત્તરાખંડમાં ૩ના મોત

ભારે વરસાદ બાદ દિલ્હી અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે મુંબઈમાં રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ … Read More