મુંબઈમાં ૬૦ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ

સાઉથ મુંબઈમાં આવેલી અવિઘ્ના પાર્ક નામની બિલ્ડીંગમાં સવારે ૧૧ : ૫૧ વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાની જાણકારી મળતાની સાથે જ ૧૫ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ … Read More

ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની આશંકાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે … Read More

દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ બાદ હાલ બેહાલ, ઉત્તરાખંડમાં ૩ના મોત

ભારે વરસાદ બાદ દિલ્હી અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે મુંબઈમાં રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ … Read More

મુંબઇના ચેમ્બૂર-વિક્રોલીમાં ભૂસ્ખલનઃ દિવાલ પડતા ૨૩ લોકોના મોત

ભારે વરસાદના કારણે ફરી માયાનગરી મુંબઈમાં આફત આવી ગઈ છે. મુંબઈમાં રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે અને સ્થળે પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ … Read More

ભારે વરસાદથી મુંબઇ બેહાલઃ ચારે બાજુ પાણી જ પાણી

મુંબઈમાં ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર સવાર સુધી યથાવત રહ્યો હતો. વડાલા, સાયન અને ગાંધી માર્કેટ સહિત અનેક નીચલા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાય ગયા. ભારે વરસાદને પગલે … Read More

મુંબઇમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઃ અનેક વિસ્તારો જળબંબાકાર

મુંબઈમાં સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે. ચોમાસાના આગમન સાથે જ મુંબઈમાં ખતરાની ઘંટડી પણ વગાડી દેવામાં આવી છે અને બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. … Read More

મુંબઇમાં ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને  મુંબઈવાસીઓએ તેનો આનંદ … Read More

મુંબઇમાં બ્રાંદ્રા વિસ્તારમાં ઇમારતનો હિસ્સો ધરાશાયીઃ એકનું મોત, ૪ ઘાયલ

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી એક ઈમારતનો હિસ્સો ધરાશયી થવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય ૪ લોકોને ઈજાઓ પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૭ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે … Read More

લૉકડાઉનમાં મુંબઈમાં રોજનો ૫૦૦ મેટ્રિક ટન કચરો ઘટ્યો

લૉકડાઉનને પગલે મુંબઈમાં કોરોના જ નિયંત્રણમાં નથી આવ્યો પણ મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરાના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે. મુંબઈમાંથી પ્રતિદિન ૬ હજાર મેટ્રિક ટન કચરો નીકળતો હતો તેમાં ઘટાડો થઈને … Read More

૧૪ મિત્રોએ ઓક્સિજન બેન્ક સ્થાપિત કરીને ૫૦થી વધુના જીવ બચાવ્યા

કોરોના મહામારી વચ્ચે માનવતાનો ધર્મ મોખરે આવી ગયો છે. મુંબઈમાં ૧૪ મિત્રોની ટીમે ઓક્સિજન ટેન્ક બનાવીને ૫૦થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. તો બીજી બાજુ ૨૦ લોકોની ટીમ અત્યારે કોરોના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news