આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા, હવામાન વિભાગે તેલાંગાણા માટે પ્રસિદ્ધ કર્યો અહેવાલ

હૈદરાબાદઃ હવામાન વિભાગે સોમવારે માહિતી આપતા જણાવ્યું છે કે તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.  હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા દૈનિક હવામાન અહેવાલમાં, આદિલાબાદ, કોમરમ … Read More

પૂર અને વરસાદના કારણે ટુરિઝમ પર અસર, ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે હિમાચલ પ્રદેશની હોટલોમાં બુકિંગ લગભગ બંધ થયું છે. જેના કારણે … Read More

ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ચક્રવાતની શક્યતા: હવામાન વિભાગ

અમરાવતી: હવામાન કેન્દ્રે રવિવારે જણાવ્યું હતું કે 31મી જુલાઈ, 1 અને 2 ઓગસ્ટના રોજ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. … Read More

આગામી સપ્તાહમાં રાજ્યભરમાં માધ્યમથી ભારે વરસાદની સંભાવના

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ … Read More

હવે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી માત્ર ૧૦ મીટર જ દૂર

ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. સારા વરસાદના પગલે અનેક નદી-નાળા છલકાઇ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની … Read More

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

ગુજરાતમાં ગત સપ્તાહમાં જૂનાગઢ અને નવસારી સહિત અનેક વિસ્તારોમાં વરસાદે પૂરની સ્થિતિનું નિર્માણ કર્યુ હતુ. આ સિવાય અન્ય શહેરોમાં પણ વરસાદથી તારાજી સર્જાઇ હતી. જો કે હજુ પણ વરસાદ વિરામ … Read More

વીડિયોઃ જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ, મુશળધાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદને પગલે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યાં જુઓ ત્યાં … Read More

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૬૨ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૯.૦૪ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૯.૩૬ ઇંચ વરસાદ તથા  પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૬૩મિ.મી, કેશોદમાં ૧૫૯ મિ.મી, ખંભાળિયામાં ૧૩૦ મિ.મી., આમ કુલ ૪ તાલુકાઓમાં … Read More

આગામી સપ્તાહમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યના ૨૦૭ ડેમ ૪૮ ટકા ભરાયા છે. ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની … Read More