વરસાદ અપડેટઃ ઇડરમાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ, રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૬૯ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૦૭ ટકા વરસાદ નોંધાયો ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો છે. સાંબરકાંઠાના ઇડરમાં … Read More

રાજ્યમાં આગામી ૪૮ કલાક અત્યંત ભારે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી ૫ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી ૩ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી … Read More

૭ જુલાઈએ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહે તેવી સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી … Read More

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું : છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ રાજ્યભરમાં શ્રીકાર વરસાદ વરસ્યો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ એક … Read More

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ૩૨ ટકા વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતને ઘમરોળ્યાં બાદ, ગઈકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવ મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૮૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. … Read More

બાયડમાં આભ ફાટ્યું, ચારે બાજુ જળબંબાકાર

રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. બાયડમાં મૂશળધાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યાં … Read More

દેશના ૨૦ રાજ્યમાં વરસાદનું એલર્ટ

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ છે. આ સાથે જ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં … Read More

ઉત્તરાખંડમાં ૩૦ જૂન સુધી રેડ એલર્ટ, દિલ્હી-યુપીમાં પણ મેઘ વરસશે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. તેની અસર દિલ્હી, યુપી અને બિહાર સહિત તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન … Read More

ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ૧૨૫ તાલુકામાં વરસાદ

ચોમાસાની સત્તાવાર શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૨૫ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. … Read More

ગુજરાતમાં ૨૦થી ૨૫ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી ૪૮ કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી … Read More