જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ભાદર નદીને પ્રદૂષિત કરતા એકમ સામે ઉમદા કામગીરી
જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. વિગતે પ્રમાણે ભાદર … Read More