છેલ્લા 123 વર્ષમાં પૃથ્વીનો સૌથી ગરમ મહિનો રહ્યો જુલાઈ 2023

જલંધર:  જુલાઈ 2023 વૈશ્વિક સ્તરે સૌથી ગરમ મહિનાઓમાંનો એક રહ્યો છે અને ઊંચા તાપમાને ગરમીના મોજા, ભારે વરસાદ, દુષ્કાળ અને જંગલમાં આગ જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ તરફ દોરી જાય છે. આ … Read More

નવી દિલ્હીમાં પ્લેનેટ ઈન્ડિયાના ‘પોઝિટિવ ક્લાઈમેટ કેમ્પેઈન’નું આયોજન કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના બિકાનેર હાઉસ ખાતે મંગળવારે પ્લેનેટ ઈન્ડિયાના ‘પોઝિટિવ ક્લાઈમેટ કેમ્પેઈન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં મનોરંજન જગતની મોટી હસ્તીઓ ઉપરાંત વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પર્યાવરણ અને … Read More

વિશ્વમાં પ્રદૂષિત હવાને કારણે દર વર્ષે 7 મિલિયન લોકો અકાળે મૃત્યુ પામે છે

જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે બુધવારે 6 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે વિશ્વભરમાં પ્રદૂષિત હવાના કારણે દર વર્ષે 7 મિલિયનથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે. એન્ટોનિયો ગુટેરેસે … Read More

ઓગસ્ટ મહિનામાં 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ પડ્યો, છેલ્લે 1901માં નોંધાયો હતો સૌથી ઓછો વરસાદ

નવી દિલ્હી:  આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છેલ્લા 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આજે અહીં જાહેર કરાયેલા હવામાન વિભાગના અહેવાલ મુજબ 122 … Read More

ઉત્તરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત? વરસાદી આફતથી કેમ ડુબી ગયા આ શહેરો

નવીદિલ્હી: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ … Read More

ગ્લેશિયર ફાટ્યુઃ અમેરિકાના અલાસ્કામાં કેદારનાથ જેવી પરિસ્થિતિ સર્જાઈ

અલાસ્કાઃ અમેરિકાના અલાસ્કામાં ગ્લેશિયર ફાટ્યાના સમાચાર મળ્યા છે, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી મળી છે. અલાસ્કાની મેડેનહોલ નદીમાં પૂરની સ્થિતી છે. નદીની આસપાસના મકાનો પૂરમાં તણાયા છે. અલાસ્કામાં … Read More

રાજ્યમાં એક મહિનામાં જ ૧,૦૫,૦૦૦ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં યોજાઈ ગુજરાતમાં કુલ ૭,૭૪,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા રાજ્યની  કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મોડેલ ફાર્મ બનાવે  :  આચાર્ય દેવવ્રતજી ત્રણ … Read More

તીવ્ર ગરમીની ઝપેટમાં જાપાન, ઘણા પ્રાંતોમાં હીટ વેવની ચેતવણી

ટોક્યો: જાપાનના 47 માંથી 40 રાજ્યોમાં તીવ્ર ગરમી વચ્ચે હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સી (JMA)એ આ માહિતી આપી છે. જાપાનના હવામાન વિભાગે કેન્ટો, ટોકાઈ, કંસાઈ … Read More

આજે ગુજરાતના ૭.૧૩ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્રણ માસમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોને અપાઈ તાલીમ

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે તદ્દન અલગ બાબતો, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ એ સમયની જરૂરિયાત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ … Read More

ગ્લોબલ વોર્મિંગ માટે અમીર દેશો જવાબદાર, ગરીબ દેશો ભોગવી રહ્યા છે : વડાપ્રધાન મોદી

જી- ૨૦ દેશોના વિદેશમંત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકને સંબોધન કરતાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું  જી૨૦ની બેઠક માટે તમામ વિદેશમંત્રીઓનું ભારતમાં સ્વાગત કરું છું. આ … Read More