વાતાવરણ માં પલટો આવતા, ગીર સોમનાથના દરિયામાં ૧૫ બોટ ડૂબી, ૧૧ માછીમાર લાપતા, માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં ૧૦ … Read More

ગીર-સોમનાથના ઉના નજીક ૩.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે ૨.૩૦ વાગ્યાના સુમારે અનુભાવાયેલ ધરતીકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૪ નોંધાઈ હતી. ધરતીકંપ પૃથ્વીના બાહ્ય સ્તરમાં અચાનક હલનચલન … Read More

પશુ ચિકિત્સકની ટીમે ૨૨૦ ફાર્મના અનેક મરઘાઓને જમીનમાં દફન કર્યાં

ગીર સોમનાથના ચીખલી ગામે દેશી મરઘા ફાર્મના ૧૦ મરઘાનો બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બર્ડફ્લૂ પોઝિટિવ કેસથી જિલ્લ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા ૧૦ કિમીના વિસ્તારમાં માંસ અને … Read More

ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ મરઘાઓના મોતથી ફફડાટ

રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ જેટલા મરઘાઓના મોત થયા … Read More