બ્રેકિંગઃ વડોદરા નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ

વડોદરાઃ નંદેસરી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી આગ દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ સાંજના સમયે પ્રચંડ ધડાકા બાદ લાગી આગ અંદાજિત 10 કિમી સુધી ધડાકાના અવાજ સંભળાયા ઘટનાને … Read More

અમદાવાદમાં જીઆઈડીસીમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગી

અમદાવાદની નરોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આલ્ફા મેટલ પાસે આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગતાં ૧૦ જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે. … Read More

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું પાણી પ્રદૂષણ ઘટાડવા માટે અનેક સૂચનો સાથે પ્રિન્ટિંગ ઉધોગના વિકાસ માટે સૂચનો કર્યા … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગી ભીષણ આગ, 7થી વધુ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં ભીષણ શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગ પર … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં આગ, ફાયર બ્રિગેડ મેળવ્યો આગ પર કાબૂ

અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. … Read More

ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા ૬ નાં મોત, અનેક ઘાયલ

સુરતમાં મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા ૬ લોકોનો ભોગ લેવાયો છે. સચિન GIDCમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા આ દુર્ઘટના ઘટી હતી. આ … Read More

વટવા જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરીની દિવાલ ધરાશાયી

વટવા જીઆઈડીસી ખાતેની કેમિકલ ફેક્ટરી સોસાયટી ફોર ક્લીન અર્થ જ્યારે રસાયણોથી ભરેલી પ્લાસ્ટિકની થેલી દિવાલ પર પડી ત્યારે મોટી દુર્ઘટના ટળી. ઘટનાની જાણ થતાં જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં લાગી આગ, ૩ મજૂરો દાઝયા

ભરૂચની અંકેલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે થોડીવાર માટે અફરાતફરી મચી હતી. કેમિકલના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ઘટનામાં ૩ … Read More

વડોદરામાં કારખાના, ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે

કોરોના કાળમાં હોસ્પિટલોના બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં પણ જંગી વધારો થયો છે. બાયો મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ પણ વાતાવરણમાં ફેલાતા પ્રદુષણ માટે જવાબદાર છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રોજે-રોજ ટેલિફોન, ઇ-મેઇલ, … Read More

દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પર્યાવરણ પ્રદૂષણ

અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news