કડીમાં અચાનક ઈલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો

કડી-છત્રાલ હાઈવે ઉપર આવેલા ક્રિસ્ટલ પ્લાઝાની સામે ગણેશ એપાર્ટમેન્ટની બાજુમાં રાત્રિ દરમિયાન અચાનક જ ઇલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગી હતી. ડીપીમાં ધડાકાભેર આગ લાગતાં લોકો અચંબિત થઈ ગયા હતા. જ્યાં આગ … Read More

યુપીના મુરાદાબાદની ઈમારતમાં આગ લાગતા ૫ લોકોના મોત

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ચાર માળના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની છે. ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં ત્રણ બાળકો પણ સામેલ છે. મૃતકોમાં … Read More

સુરતની કિંગ ઈમ્પેક્સ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

સુરતમાં અલગ-અલગ ફેક્ટરીઓમાં સમય અંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે. વિશેષ કરીને ટેક્સટાઇલ્સ સિટી હોવાને કારણે જ્ઞાન અને અન્ય પ્રોસેસિંગ હાઉસમાં આગ લાગતી હોય છે. કિંગ ઇમ્પેક્ષ ફેક્ટરીના … Read More

દુબઈથી યમન જતા જહાજમાં આગ લાગતા ક્રૂ મેમ્બર દરિયામાં કૂદ્યા

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ ૧૫ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી … Read More

ઈઝિપ્તના મિસ્ત્રની ચર્ચમાં ભીષણ આગ લાગતા ૪૧ના મોત

ઇઝિપ્તના મિસ્ત્રની એક ચર્ચમાં ભીષણ આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં ૪૧ લોકોના મોત થયા છે. મિસ્ત્રના કોપ્ટિક ચર્ચનું કહેવું છે કે કાહિરાના એક ચર્ચમાં આગ લાગવાથી ઓછામાં … Read More

કાલુપુરમાં કાપડની દુકાનોમાં ભીષણ આગથી ૪ દુકાનો ખાક બની

કાલુપુર પાંચકુવા દરવાજા પાસે રેવડી બજાર કાપડ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી. અને જોતજોતામાં બાજુમાં આવેલી દુકાનો આગમાં લપેટાઇ ગઇ હતી. સૌથી પહેલાં તો ત્યાં કોઈપણને આગ લાગી હોવાની … Read More

વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા એક બંધ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ઘટના અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાનો જાણ થઈ … Read More

પાર્ક કરાયેલી કારમાં આગ લાગી, એક કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી

દ્વારકાના મીઠાપુર ગામના સુરજકરાડી વિસ્તારમાં પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. જેના લીધે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. … Read More

સુરતમાં બીઆરટીએસ બસ ભડભડ સળગવા લાગી

સુરતના સરથાણા વિસ્તારમાં શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીએસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના … Read More

ભરૂચના લખી ગામે રોહા ડાઈકેમ કંપનીમાં ભીષણ આગ લાગી

લખીગામ ખાતે સેઝ-૨માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news