દિલ્હી-એનસીઆરમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ખૂબ જ જારદાર આંચકા અનુભવાયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ હતી. આ ભૂકંપ … Read More

મણિપુરના ઉખરૂલની ધરતી ફરીથી ધ્રુજી, ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરૂલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના … Read More

બાલી સાગરમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયોઃ CENC

જકાર્તા: ઇન્ડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનહાનિની ​​સંખ્યા વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ … Read More

તુર્કીયેથી જાપાન સુધી ૬.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

હોક્કાઇડો-તુર્કીય: જાપાનના હોક્કાઇડોમાં આજે શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૦ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૪૬ કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. … Read More

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા ૨.૯ અનુભવાઈ

કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે  સવારે ૧૧:૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. … Read More

કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

રાજ્યમાં વારંવાર ભૂકંપની ઘટના બનતી હોય છે. આજે બપોરે ૧.૧૯ કલાકે કચ્છમાં  ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છથી ૧૩ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ … Read More

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રવિવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૪ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લગભગ ૧૨.૧૦ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી ૯૩ કિમી … Read More

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૯ માપવામાં આવી છે. સવારે ૫.૩૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૧૦ … Read More

મેક્સિકોમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ

મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. હાલમાં ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય … Read More

ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ … Read More