ઈન્ડોનેશિયામાં ચાઈનીઝ ફંડિંગ પ્લાન્ટમાં વિસ્ફોટ, ૧૩ લોકોના મોત

ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ચીનની માલિકીની નિકલ સ્મેલ્ટરમાં વિસ્ફોટ થતાં ૧૩ કામદારોના મોત થયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. રવિવારે ભઠ્ઠીનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે તેમાં વિસ્ફોટ થયો … Read More

બાલી સાગરમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયોઃ CENC

જકાર્તા: ઇન્ડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનહાનિની ​​સંખ્યા વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ … Read More

ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. ભૂકંપ બાદ તબાહીની … Read More

ભૂકંપથી ઈન્ડોનેશિયાની ધરતી ધણધણી ઉઠી, ૨૦ના મોત અનેક ઘાયલ

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે … Read More

મલેશિયા, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા

ઈન્ડોનેશિયા,મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મલેશિયાના કુઆલાલંપુરમાં ૫૦૪ કિમી દક્ષિણપશ્ચિમમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જ્યારે ફિલિપાઈન્સના મનિલાના … Read More

ઈન્ડોનેશિયામાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી

ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. જેના કારણે હંમેશા ભૂકંપના આંચકા અને સુનામી આવે છે. આગની રીંગ એક ચાપ જેવી છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટો વારંવાર ફરે છે. … Read More

ઇન્ડોનેશિયામાં નદીનું સફાઇ-કામ કરતા ૧૧ વિદ્યાર્થીઓ ડૂબી ગયા

હવામાન સારૂં હતું અને પૂરનું કોઇ જોખમ નહોતું. ડૂબી ગયેલા વિદ્યાર્થીઓએ એક-બીજાનો હાથ પકડયો હતો. આથી એક વિદ્યાર્થી ડૂબતા બાકી બધા એની પાછળ ખેંચાઇ ગયા હતા.  જો કે ઘટનાસ્થળે પહોંચી … Read More

ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરથી ૪૧થી વધુ લોકોના મોત

ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરને કારણે ૪૧થી પણ વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક મકાનો તણાઇ જતા લોકો ઘર વિહોણા થઇ ગયા છે. અહીંના ઇસ્ટ નુસામાં આવેલા પહાડી વિસ્તાર પરથી … Read More

ઇન્ડોનેશિયામાં પૂરમાં લાલ પાણી આવ્યું હોવાની તસ્વીરો વાયરલ

ઇન્ડોનેશિયાના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યો છે. પરંતુ પૂરને કારણે ત્યાં લાલ રંગનો પાણી જાેવા મળી રહ્યો છે. આ … Read More

ઇન્ડોનેશયામા ૬.૨ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, ૭ લોકોની મોત, ૧૦૦થી વધુ લોકો ઘાયલ

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમા આજે ભૂકંપના આંચકા આવ્યા છે, જેમા લગભગ ૭ લોકોની મોત થઇ છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયાની એક એજન્સીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા … Read More