દેશના ૮ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ અને ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદનું એલર્ટ

નવીદિલ્હી: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ હવામાન બદલાયું છે. ક્યારેક ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે તો ક્યારેક ભેજવાળી ગરમીના … Read More

ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા … Read More

હિમાચલ, ઉત્તરાખંડમાં હજુ તબાહીનો છે ખતરો, ૭ રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ આજે પણ તેમની તેમ જ છે. આ સિવાય મધ્યપ્રદેશ અને બિહાર સહિત લગભગ ૭ રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ … Read More

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, નોઈડામાં હિંડનનો કહેર યથાવત

ઉત્તર ભારતમાં હજુ પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે. બુધવારે સવારે દિલ્હી અને દ્ગઝ્રઇના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું, … Read More

દિલ્હી-NCR સહીત ૯ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. બફારાથી અહીંના લોકો પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના અભાવે આ ફેરફાર આવ્યો છે. અહીં તાપમાનમાં પણ જબરદસ્ત વધારો થયો છે. ગુરુવારે … Read More

દિલ્હી-હિમાચલમાં કુદરતી આફતે એવી તબાહી કે, ૧૫ દિવસમાં ૧૫૦૦૦ કરોડનું નુકસાન!..

આ મહિનાની શરૂઆતથી જ દેશના અનેક રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેમા પણ દિલ્હી અને ઉત્તર ભારતના મોટા ભાગના શહેરો પાણીમાં ડૂબી ગયા હતા. પ્રતિકૂળ હવામાનને કારણે પ્રવાસીઓ અને … Read More

દિલ્હીમાં યમુનાનું જળસ્તરમાં ઘટાડો થતા દિલ્હી વાસીઓએ નિરાતનો શ્વાસ લીધો

દેશની રાજધાની દિલ્હીની વરસાદના કારણે હાલત ખરાબ થઈ હતી. એક તરફ વરસાદ અને બીજી તરફ યમુનાના પાણી જે રસ્તે ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ આ પાણી લોકોના ઘરોમાં … Read More

હરિયાણાના હથિનીકુંડ બેરેજથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનને વટાવી ગયું

છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન (૨૦૪.૫ મીટર)ને વટાવી ગયું છે. યમુનાના જળસ્તર વધ્યા બાદ દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં … Read More

દિલ્હી-એનસીઆરમાં આખું અઠવાડિયું વરસાદ, પૂરની શક્યતા : IMDએ એલર્ટ જાહેર કર્યું

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ મહાસાગર બની ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે જ … Read More

વરસાદને કારણે દિલ્હી-NCRસહિત અનેક રાજ્યોમાં તબાહી

દેશમાં ચોમાસાની શરુઆતની સાથે જ અનેક રાજ્યોમાં ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદે હાહાકાર મચાવ્યો છે.ઉત્તર ભારતના મોટા વિસ્તારમાંથી પસાર થતી યમુના અને તેની ઉપનદીઓ … Read More