દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદ

ગુરુવારે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ‘ઓરેન્જ’ એલર્ટથી લઈને રેડ એલર્ટ જાહેર કરી હતા, જ્યારે ગોવામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક મહિલાનું … Read More

દિલ્હીમાં ભારે વરસાદથી સ્થળોએ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

અત્યારે હાલ ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા વરસાદની રાહ જોતા રહે છે અને જયારે વરસાદ પડે ત્યારે લોકો ઠંડકનો હાશકારો અનુભવે છે પણ ઘણીવાર વરસાદ આવે તો ઘણા લોકોને ભારે … Read More

ઉત્તરાખંડમાં ૩૦ જૂન સુધી રેડ એલર્ટ, દિલ્હી-યુપીમાં પણ મેઘ વરસશે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. તેની અસર દિલ્હી, યુપી અને બિહાર સહિત તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન … Read More

દિલ્હીમાં હવે ૧૦ ટકાનો વીજળી વધારો ઝીંકાયો, DERCએ આપી મંજુરી

દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે DERC એ PPAC (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે દિલ્હીમાં વીજળીનો દર ૧૦ ટકા મોંઘો થશે. … Read More

ભીષણ ગરમીના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હીમાં બેઠક બોલાવી

દેશભરમાં ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કારણે ઘણા લોકોના મોત થયાના રિપોર્ટ છે. ભીષણ ગરમીના કારણે ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. … Read More

દિલ્હીના મુખર્જી નગરના કોચિંગ સેન્ટરમાં આગ લાગી

દિલ્હીના મુખર્જી નગરમાં સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો. કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સાથે આગને કાબૂમાં લેવા માટે … Read More

દિલ્હીમાં PM મોદીએ બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખી સમીક્ષા બેઠક યોજી

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. જેથી ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું આખુ મંત્રીમંડળ સક્રિય બન્યું … Read More

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ૨ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ સમયસર ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ૨૦ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આગ લાગવાનું … Read More

યમુનાને સાફ કરવા માટે ‘આઈ લવ યમુના’ અભિયાનનો પ્રારંભ

નવી દિલ્હી: દિલ્હી સરકારે બુધવારે યમુનાને સાફ કરવા માટે આઈટીઓથી ‘આઈ લવ યમુના’ અભિયાન શરૂ કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલ્હીના પર્યાવરણ અને વન મંત્રી ગોપાલ રાયે કર્યું હતું. દિલ્હીની વિવિધ શાળાઓના … Read More

ધૂળના તોફાનથી દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ

નવી દિલ્હી: મંગળવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં ધૂળના તોફાનથી વિઝિબિલિટી ઘટી ગઈ અને હવાની ગુણવત્તા સૂચકાંક ખરાબ થઈ ગયો. હવામાન વિભાગ (આઈએમડી)એ આ માહિતી આપી છે. વિભાગે જણાવ્યું … Read More