કોરોનાથી વન્યજીવોને ખતરો, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડ લાઈન બહાર પાડી
કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે લોકોની સારવાર કરતા મેડિકલ સ્ટાફને પીપીઈ કીટમાં જાેયા હશે. પરંતુ હવે વન્યજીવોને સંક્રમણથી બચાવવા તેની સાર સંભાળ કરતાં વ્યક્તિઓએ પણ પીપીઈ કીટ … Read More