ચીનના ઝેજિયાંગમાં એક જ દિવસમાં કોરોનાના સામે આવ્યા ૧૦ લાખ કેસ!

ફરી એકવાર ચીનમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. ચીનમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે હાલ ચીનમાં અફરાંતફરી મચી છે. ચીનને કારણે દુનિયાના બીજા દેશોમાં પણ કોરોનાનો … Read More

કેન્દ્ર સરકારે કોરોનાની નેઝલ વેક્સીનને આપી મંજૂરી, ક્યાંથી મેળવી શકાશે તે..જાણો..

દુનિયાભરમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ રસી બુસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. નેઝલ વેક્સીન શરૂઆતમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં મળી શકશે.  આ … Read More

કોરોનાની નવી લહેરે ભારત માટે વધાર્યું ટેન્શન! હવે શું કોરોના રસીનો ચોથો ડોઝ લેવો પડશે?

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ના કેસોની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો અલર્ટ થઈ ગઈ છે અને રેન્ડમ ટેસ્ટિંગ વધારવા પર ભાર  મૂકી રહી છે. જેને લઈને ટોચના … Read More

અમેરિકી વૈજ્ઞાનિકનો ખુલાસો કહ્યું, “વુહાન લેબની સાથે કામ કર્યું, કોરોના ત્યાંથી લીક થયો…”

ખુલાસો કર્યો છે. કર્મચારીએ દાવો કર્યો છે કે કોવિડ વાયરસ જેનેટિકલી એન્જિનિયર્ડ હતો. તેમણે કહ્યું કે આ વાયરસ વુહાન લેબથી લીક થયો હતો. ઇકોહેલ્થ એલાયન્સના પૂર્વ ઉપ પ્રમુખ ડો. એન્ડ્રયૂ … Read More

દુનિયાની પ્રથમ કોરોના Nasal Vaccine, જે બની શકે છે કોઇપણ વેક્સીનની બૂસ્ટર

ભારત બાયોટેકની Nasal Vaccine iNCOVACC ને પ્રાઇમરી વેક્સીન અને બૂસ્ટર વેક્સીન બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે. આ વેક્સીનને તાજેતરમાં જ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોમાં હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી … Read More

ચીનમાં છ મહિનામાં પ્રથમવાર કોરોનાથી મોત થયા, ઘણા જિલ્લામાં લૉકડાઉન

ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ મહિનામાં પ્રથમવાર પાછલા સપ્તાહે ત્રણ લોકોના મોત થયા છે. તે દેખાડે … Read More

ચીનમાં કોરોનાના નવા કેસ ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ, સમગ્ર વિશ્વ ફરી ચિંતામાં..

છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં કોરોના વાયરસના ચેપના ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના અંતની આશા રાખી રહી છે, ત્યારે ચીનના આ સમાચાર આખી … Read More

માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર ભારતમાં કોરોનાથી શૂન્ય મોત

દેશમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૫ દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી … Read More

આ કંપનીની કોરોના વેક્સિનના ૫ કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર!

ભારત બાયોટેક પાસે કોવિડ-૧૯ વેક્સિનનાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના … Read More

અમેરિકામાં ફરી કોરોનાનો કહેર! ટેસ્ટિંગ શરૂ, ત્રણ નવા વેરિયન્ટ્‌સ આવ્યા સામે

ચીનના વુહાનથી વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. … Read More