ભારતમાં કોરોનાનો ૨૪ કલાકમાં ૨૦ હજારથી પણ વધુ કેસ આવ્યા રહ્યા છે સામે

દુનિયામાં કોરોનાના વધતા જતા કેસે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. તો બીજી તરફ ભારતમાં ગત ૨૪ કલાકમાં કોવિડના ૨૦,૨૭૯ નવા કેસ સામે આવ્યા છે. જો બે દિવસની વાત કરીએ … Read More

૧૫ થી ૧૮ વર્ષના તરૂણોનુ રસીકરણ પૂરજોશમાં

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. દેશમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર મોટી સંખ્યામાં લોકોકોરોના સામેની લડાઈમાં રસીકરણ માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે … Read More

દેશમાં ફૂલ્લી વેક્સિનેટેડની સંખ્યા ૬૮ કરોડને પાર

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને ત્રણ મહિના પછી જ કોવિડ-૧૯ની રસી આપવાનો નિર્દેશ આપ્યો છે. આમાં પ્રિકોશન ડોઝ પણ શામેલ છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) … Read More

ભારતની ૭૦ ટકા વસ્તી એક વર્ષમાં ફૂલી વેક્સિનેટેડ થઈ

આ અભિયાનની શરૂઆત સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનથી થઈ હતી. કોરોના મહામારીની પ્રથમ લહેર બાદ દેશ રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો. વેક્સિન પ્રોટેક્શનની આશા ત્યારે વધી જ્યારે અચાનક … Read More

વડોદરા જિલ્લામાં ૧.૫ લાખ તરૂણોને વેક્સિનેટ કરાશે

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં … Read More

વડોદરામાં બીજા ડોઝની કામગીરી ૯૪ ટકા પર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વડોદરામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી છે અને વધુ ૧૧ દર્દીને … Read More

મુંબઈમાં ૭૦ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું

કોવિડ વેક્સિન લેનારી સગર્ભા સ્ત્રીઓની સંખ્યા વધ્યાનું આરોગ્ય ખાતાને જણાયું છે. રેકોર્ડઝ દર્શાવે છે કે નવેમ્બરની શરૃઆત સુધીમાં આવી ૩૨૫૩૭ સ્ત્રીઓએ એકડોઝ લીધો હતો. ડોઝ લેનારી સગર્ભા મહિલાઓની સંખ્યાની છેલ્લામાં … Read More

સુરત મહાનગરપાલિકાએ રસીકરણની સાથે ટેસ્ટિંગ : ૧૮૪ સેન્ટર પર વેક્સિનની કામગીરી શરુ

સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. કોરોના કેસનો આંકડો વધીને ૧,૪૪,૦૦૦ થયો છે. મોલ, … Read More

વડોદરામાં ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ૧૪૨૯ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં ૨૫૪ દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ … Read More

કેન્દ્ર સરકારની મંજુરી આપી વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ૬૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેના ઘરની નજીક રસી મેળવી શકશે. આ સિવાય ૬૦ વર્ષથી ઓછી ઉંમરના વિકલાંગોને તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news