ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પ્રશાખા-પ્રપ્રશાખા નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો કુલ ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો : મંત્રી ૠષિકેશ પટેલ

નયા ભારતના નિર્માણમાં ગુજરાત દેશના વિકાસ ક્ષેત્રે સારથી બન્યું છેઃ મંત્રી ૠષિકેશ પટેલ * નર્મદાના કંમાડ વિસ્તાર પુરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો વિકાસ અમારા માટે કમાંડ વિસ્તારમાં છે – મંત્રી … Read More

રાપરના પલાંસવા નજીક નર્મદાની કેનાલ તોડી પાડ્યાનો આક્ષેપ, દોડતું થયું નર્મદા તંત્ર

વાગડ વિસ્તારની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં હાલ નર્મદાના નિર પૂરબહારમાં વહી રહ્યા છે. જેના પાણીનો ખેડૂત વર્ગ લાભ લઈ રહ્યા છે. ત્યારે રાત્રિ દરમ્યાન આડેસરથી ગાગોદર જતી પેટા કેનાલમા … Read More

થરાદ-વાવ હાઈવે પર કેનાલની પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો વ્યય

વાવ થરાદ હાઇવે પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળ્યો. સરહદીય બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. ત્યારે રવિવારની રાત્રે વાવ-થરાદ હાઇવે પર પાણીની પાઇપલાઇનમાં … Read More

સાવરકુંડલાના ડેમમાં પાણી હોવા છતાં કેનાલોમાં પાણી છોડવામાં આવતુ નથી

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમ ૨૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાંથી ૭ ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો બનાવી આપવામાં આવી હતી. શેલદેદુમલ ડેમ … Read More

સંખેડાના કછાટા ગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયું

સંખેડા તાલુકાના કછાટા ગામની સીમમાં છેવાડે નર્મદાની કેનાલ આવેલી છે. આંબાપુરા તરફથી આવતી નર્મદાની આ માઇનોર કેનાલનો છેવાડાનો ભાગ કછાટા ગામની સીમમાં છે. સીમમાં આવતી નર્મદાની આ કેનાલમાં આખી સીઝનમાં … Read More

પાટણ ધારાસભ્યની રજૂઆત બાદ કેનાલોમાં પાણી છોડાયા

રવિ સિઝનમાં ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવાની પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેના પગલે સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને ત્રણ પિયત આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. … Read More

કડીમાં ખુલ્લી કેનાલમાં ગટરનું પાણી ઠલવાતાં સ્થાનિકો પરેશાન

કડીમાં કલોલ દરવાજા સામે આવેલ સીવીલ કોર્ટની પાછળથી જાસલપુર ચોકડી પરથી મોટા તળાવ તરફ જતી વરસાદી પાણીની ખુલ્લી કેનાલમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી આ કેનાલમાં બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news