નાગપુરમાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં નવના મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરના બજારગાંવમાં રવિવારે એક ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ મહિલા કામદારો સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ … Read More

સચિન જીઆઈડીસી એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાઃ જીપીસીબીના આધિકારીનું વિવાદિત નિવેદન

સુરતઃ સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 27 કામદારોમાંથી 3 લોકોની હાલત ગંભીર જણાઇ આવી છે. આવા … Read More

સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં 7 લોકોના કરૂણ મોત, 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત

સુરતઃ સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મંગળવારની રાત્રિએ બનેલી બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. … Read More

સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 10 મજૂરો દાઝ્યા

સુરતઃ સચિન જીઆડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 10 જેટલા મજૂરો દાઝ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને લઇને દોડધામ મચી … Read More

ઘરમાં વિસ્ફોટ થતા ૪ લોકોના દર્દનાક મોત, કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા, મેરઠની ઘટના

ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં ઘાયલ … Read More

વલસાડની ઉમરગામ GIDCમાં આવેલ એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, એક ઘાયલ

વલસાડઃ વલસાડના ઉંમરગામ GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. સેનોવાટીક ઈંડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થયો છે. આ ગંભીર બ્લાસ્ટમાં એક કામદારનું મોત થયું અને એક ઘાયલ થયો … Read More

પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ

પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે. મોટી … Read More

ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ

વલસાડઃ ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ થતા ખાનવેલ સબ જીલ્લા હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ખડોલી ગામે આવેલ ચતુર્ભુજ … Read More

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી ૧૨૫ લોકોના મોત થયા

અઝરબૈજાનઃઅઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડિપોમાં વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં ૧૨૫ લોકોના મોત થયા છે. કારાબાખ અધિકારીઓએ મંગળવારે સવારે ૨૦ લોકો માર્યા ગયાની માહિતી આપી હતી. જો કે, આ પછી પીડિતોની સંખ્યામાં … Read More

તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ

તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news