હરદા બ્લાસ્ટઃ યાદવ આજે પરિસ્થિતિનો તાગ મેળવશે, ફેક્ટરીના સંચાલકની ધરપકડ, કાટમાળ હટાવવાનું કામ ચાલુ

ભોપાલ:  મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ પછી,  પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે હરદા જશે. દરમિયાન, પોલીસે આ કેસમાં બે ફેક્ટરી સંચાલક … Read More

હરદામાં ફટાકડાના કારખાનામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, જાનહાનિનો ભય

હરદા: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આજે સવારે એક ફટાકડાના કારખાનામાં એક પછી એક ત્રણ વિસ્ફોટને કારણે કેટલીક જાનહાનિ થવાની આશંકા છે. પોલીસ સૂત્રોએ ખૂબ જ પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે … Read More

Vadodara Breaking: વડોદરાની ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 કામદારોના મોત

વડોદરાના પાદરામાં એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 3 જેટલા કામદારોનો મોત નીપજ્યા છે, તો એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને … Read More

ઈરાનના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોરદાર વિસ્ફોટ

તેહરાન: ઈરાનના સેમનાન પ્રાંતના ગરમસર શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સોમવારે સવારે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ માહિતી અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ આપી હતી. અહેવાલો અનુસાર, વિસ્ફોટનો સ્ત્રોત હજુ સુધી નક્કી કરવામાં આવ્યો … Read More

થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, ૨૩ લોકોના મોત, અનેક ઘાયલ

થાઈલેન્ડમાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી … Read More

Maharashtra: થાનેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, એકનું મોત

મુંબઈને અડીને આવેલા થાને જિલ્લાની બદલાપુર એમઆઇડીસીમાં આજે ગુરૂવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક કર્મચારીની મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત … Read More

ઉત્તર ઈરાનમાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 53 લોકો ઘાયલ

તેહરાન: ઉત્તર ઈરાનમાં મંગળવારે એક કોસ્મેટિક્સ ફેક્ટરીમાં વિસ્ફોટ અને પરિણામે આગ લાગવાથી 53 લોકો ઘાયલ થયા અને ફેક્ટરીની ઇમારતો અને સાધનોને નુકસાન થયું. અર્ધ-સત્તાવાર ફાર્સ સમાચાર એજન્સીએ આ માહિતી આપી … Read More

કતારગામની નવી જીઆઈડીસીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે ધડાકો થતાં ચાર લોકો દાઝ્યા

સુરતઃ સુરતના કતારગામની નવી જીઆઈડીસીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે ધડાકો થતાં ચાર લોકો દાઝ્યા હતા. મુન્ના પટેલ નામના શખ્શ દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતું હતું. વિસ્ફોટ અત્યંત પ્રચંડ હતો જેમાં … Read More

ઉત્તર-મધ્ય લાઇબેરિયામાં ગેસ ટેન્કર વિસ્ફોટમાં ૪૦ લોકોના દુઃખદ મોત

ઉત્તર-મધ્ય પશ્ચિમ આફ્રિકન દેશ લાઇબેરિયામાં ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૪૦ લોકોના કરુણ મોત થયા છે. શહેરના લોઅર બોંગ કાઉન્ટીમાં ટોટોટા ખાતે ઓઇલ ટેન્કર અથડાતાં આ ઘટના બની હતી. … Read More

ઈન્ડોનેશિયામાં ચાઈનીઝ ફંડિંગ પ્લાન્ટમાં વિસ્ફોટ, ૧૩ લોકોના મોત

ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ચીનની માલિકીની નિકલ સ્મેલ્ટરમાં વિસ્ફોટ થતાં ૧૩ કામદારોના મોત થયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. રવિવારે ભઠ્ઠીનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે તેમાં વિસ્ફોટ થયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news