એએમસીના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૩ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, 3 એકમોને નોટિસ ઇસ્યુ કરાઈ

અમદાવાદઃ અંબાજી મંદિરમાં પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઘીનો જથ્થો અમદાવાદથી મોકલવામાં આવ્યો હતો.  આ બાબતે માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યું છે. નીલકંઠ ટ્રેડર્સની દુકાન તેમજ ગોડાઉન બંનેને સીલ કરી … Read More

સાબરમતી નદી પ્રદૂષણઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રચેલી પેનલ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટમાં કરાયેલી બે ભલામણો પણ એએમસીએ દર્શાવી અસંમતિ

આવતી મુદ્દત 11 ઓક્ટોબર સુધી કુલ 672 ઉદ્યોગોનું સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા તેમજ  ZLD મંજૂરીની શરતોમાં કોઈપણ સુધારો નહીં કરવા હુકમ અમદાવાદ શહેરનાં સુએઝ ફાર્મ, બહેરામપુરા, દાણીલીમડાનાં ઉદ્યોગોએ ઝીરો ડિસ્ચાર્જની … Read More

શા માટે ગુજરાત વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો, જાણો કારણ

અમદાવાદઃ કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે, અમને પરિપત્ર મળ્યો એ બાદ અમે અમારી … Read More

કચરા વ્યવસ્થાપન અંગે લોકજાગૃત્તિ લાવતી સ્વચ્છતાની ટ્રેનઃ કાકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

અમદાવાદઃ સ્વચ્છતા પખવાડિયા ૨૦૨૩ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત … Read More

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સાઇટ પર લાવવા … Read More

અમદાવાદઃ જોડાણ કાપી નાંખ્યા હોય તેવા ઔદ્યોગિક એકમો સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ ન કરે માટે ઝોનલ ટીમની રચના

છેલ્લા બે વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા બહેરામપુરાના ઔદ્યોગિક એકમોના 117 જોડાણો કપાયા ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા એકમો સાથે કાર્યવાહી કરી તેમના જોડાણો … Read More

વાહ….! પર્યાવરણ સજાગતાના સમન્વયને દર્શાવતા અદભૂત શિલ્પો વધારી રહ્યાં છે શહેરની શોભા

અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના કેટલાંક વિસ્તારોમાંથી પસાર થઇએ ત્યારે અચંબિત કરી દેતા સ્કલ્પચર નજરે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news