વલસાડમાં આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત

હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે  વલસાડમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં … Read More

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડુતોને કેરીના પાકમાં નુકશાનની ભીતી

વલસાડ શહેરમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેમાં શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ અરપીએફ ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે … Read More

વલસાડમાં ભારે પવન ફૂંકાતા ઝાડની ડાળી વીજપોલ પર પડતા વીજ પ્રવાહ ખોરવાયો

રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. થર્મલ લોની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૨૦થી ૨૫ કિલોમીટરની ગતિના … Read More

વલસાડમાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન

વલસાડ જિલ્લામાં ૩૬,૮૯૦ હેક્ટર જમીનમાં દર વર્ષે ૨,૨૫,૦૫૨ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થતું હોય છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં પલટો આવવાથી કેરીના તૈયાર થતા પાકમાં ભારે નુકશાની પહોંચી … Read More

વલસાડ ખાતે આવેલ મસાલા અને ઓઈલ મિલમાં અડધી રાતે લાગી ભીષણ આગ

  વલસાડ જિલ્લાના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મિલમાં ગત મોડી રાત્રે અગમ્ય કારણસર આગ લાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાને સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર … Read More

વલસાડની અતુલ કંપનીમાં ભીષણ આગ લાગી

વલસાડની અતુલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. કંપનીમાં ભીષણ આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગની ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની … Read More

વલસાડના ઉમરગામની એક કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળી

ઉમરગામ જીઆઈડીસીમાં તાડપત્રી બનાવતી એક કંપનીમાં સવારના ભાગે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે તમામ લોકો સલામત સ્થળે ચાલ્યા જતા જાનહાનિ થતા અટકી હતી. ઉમરગામ ફાયરની ટીમને જાણ થતા … Read More

વલસાડ શહેરમાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધૂમમ્સ છવાયું

માવઠાની લઈને પડેલા ધૂમમ્સથી આંબાના ફ્લાવરિંગ પ્રક્રિયા ઉપર ભારે અસર દેખાઈ રહી છે. સાથે આંબાના ઝાડ પાસે ઝીણી જીવતો થવાથી તે આંબાના ફ્લેવરિંગ પ્રક્રિયા ઉપર અવરોધ ઉભો કરતા હોવાથી આંબાના … Read More

વલસાડ જિલ્લામાં મેઘમહેરઃ મધુબેન ડેમની સપાટી ૭૧.૬૦ પર પહોંચી

વલસાડ જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કપરાડા તાલુકાના ૫.૬૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. … Read More

વલસાડના શાકભાજી માર્કેટમાં મોડી રાત્રે બંધ દુકાનમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી

વલસાડના શાકભાજી માર્કેટ ખાતે સાઈ સુપર સ્ટોર નામની બંધ દુકાનમાં શિવરાત્રીની મોડી રાત્રીએ અચાનક આગ લાગી હતી. દુકાન પાસેથી રાત્રે પસાર થઈ રહેલા સ્થાનિક યુવકે દુકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ સમય … Read More