સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુંભારભ કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત
શાળા પ્રવેશોત્સવથી આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છેઃ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્ય સરકાર … Read More