સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

અમદાવાદ: અદાણી સમૂહની કંપનીઓના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ને સોનપ્રયાગને કેદારનાથ સાથે જોડતા પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પના નિર્માણ માટે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિ. તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે. … Read More

સુરત સહિત ચાર શહેરો NCAP પુરસ્કારો 2025 હેઠળ હવાના ગુણવત્તામાં દેશના આગેવાન શહેરો તરીકે ઉભરી આવ્યા

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો અને વેટલેન્ડ સિટીઝ માન્યતા સમારોહ 2025 આજે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. EF&CC એ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળ 130 શહેરોમાં … Read More

પર્યાવરણીય પાલન મજબૂત બનાવવા ભારતે રજૂ કર્યા નવા ઓડિટ નિયમો

સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો 2025 દ્વારા સ્વ–નિયમનને આપ્યો વેગ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો, 2025ને સત્તાવાર રીતે અમલમાં મૂક્યાછે. કેન્દ્રીય પર્યાવરણ, વન … Read More

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે

વડોદરા : ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવર અને ભૂટાન રાજ્યની માલિકીની જનરેશન યુટિલિટી ડ્રુક ગ્રીન પાવર કોર્પ. લિ.(DGPC)એ હિમાલ્યન ભૂતાન રાજ્યમાં ૫૭૦ મેગાવોટ વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક … Read More

SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું

૨૦,૦૦૦ ચોરસ મીટરની સુવિધા વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી શકશે. ડિજિટલ પ્રક્રિયાઓ, સલામતી અને પારદર્શિતા સાથે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એર કાર્ગો શિપમેન્ટના અવરોધો દૂર કરશે.   અમદાવાદ: … Read More

વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ ચૂંટણી પરિણામઃ યુનાઈટેડ વટવા પેનલનો ઝળહળતો વિજય, 16 ઉમેદવારોનો વિજય

અમદાવાદઃ આજરોજ તારીખ 04.09.2025, ગુરૂવારના રોજ ધી ગ્રીન એન્વાર્યોમેન્ટ સર્વિર્સસ કો. ઓ. સોસાયટી લીમીટેડની 18 બોર્ડ ઓફ ડારેકટર માટે ચૂટણી યોજવામાાં આવેલ હતી. જેમાાં સોસાયટીના કુલ 430 મતદાતાઓ દ્વારા મતદાન … Read More

જીડીએમએના પ્રેસિડેન્ટેની વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણીમાં સારા ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ

અમદાવાદઃ આજે વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ કો.ઓ. સોસાયટીની ચૂંટણી ચાલી રહી છે. સામાન્ય રીતે સમરસ રહેતી સંસ્થાની ચૂંટણીમાં આ વખતે બે પેનલો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. ચૂંટણી માટે આજે … Read More

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલથી રંગઅંધત્વના કોયડાઓનો ઉકેલ વિશ્વભરમાં લગભગ 8% છોકરાઓ અને 0.5% છોકરીઓ રંગઅંધત્વથી પીડાય છે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. જન્મજાત રંગઅંધત્વની ખામી ધરાવતા … Read More

વટવા ગ્રીન સોસાયટી ચૂંટણીઃ નીડર કાર્યક્ષમ વહીવટ, પારદર્શિતા અને સરળ વહીવટના સંકલ્પ સાથે ન્યૂ પ્રગતિ પેનલે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો

અમદાવાદઃ આગામી ગ્રીન એન્વાર્યમેન્ટ સોસાયટીની ચૂંટણીમાં ન્યૂ પ્રગતિ પેનલના સભ્યો દ્વારા સોસાયટીના સભ્યોના હિતની રક્ષા કરવા માટે તેમનો મત પોતાની પેનલને આપવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, સભ્યોના … Read More

પર્યાવરણીય પહેલઃ તરસાલી સખી મંડળની બહેનો 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા વેચી પગભર બની

રોજગારીની પહેલ સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો છાણ, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ અને શાકભાજી તથા પાંદડામાંથી બનાવેલ ખાતરની મદદથી 6થી 12 ઇંચની પ્રતિમા તૈયાર કરી વડોદરા તથા રાજ્ય બહાર પણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news