વડોદરાના અલકાપુરીમાં બિલ્ડિંગમાં મીટરમાં લાગેલી આગ પાંચમા માળ સુધી પહોંચી

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી … Read More

પાલોદ ગામની સીમમાં ફટાકડા એન્ડ જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગી

સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક પલોદ ગામની સીમમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં રહેણાંક એપાર્ટમેન્ટના નીચેના ભાગે આવેલા જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. … Read More

સુરતના ભાગળમાં બુંદેલાવાડની દુકાનમાં ભીષણ આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સુરતના ભાગળ સ્થિત બુંદેલાવાડ ખાતે આવેલી મહાવીર મેટલ નામની દુકાનમાં કોઈ કારણોસર સવારે આગ લાગી ગઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં વાસણો હતા જે આગના કારણે બળીને ખાખ થઇ … Read More

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં આગ, પાંચ શહેરથી ફાયર ટીમની મદદ લેવાઈ

ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ એક પ્લાયવુડ ફેક્ટરીમા આગ લાગવાની ઘટનાથી અહીંયા ભારે અફડાતફડી મચી ગઇ હતી. વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, … Read More

કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા અફરાંતફરી મચી, ૧૦ થી વધુના મોત

કંબોડિયાની એક હોટલમાં અચાનક ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હાલ અહીં અફરાંતફરી મચી ગઈ છે. હોટલમાં અચાનક લાગેલી આગને કારણે લોકો કંઈ સમજી શકે એ પહેલાં … Read More

આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફાર્મા કંપનીની લેબમાં આગ, ૪ કામદારોના થયા મોત, CM એ વળતરની કરી જાહેરાત

સોમવારે મોડી સાંજે આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં પરવાડા લૌરસ ફાર્મા લેબ્સ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાર કામદારોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા … Read More

પાટણના વિજળકુવા વિસ્તારમાં મકાનના ઉપરના ભાગે આગ લાગતા અફરાતફરી મચી

પાટણ શહેરના વીજળકુવા વિસ્તારમાં આવેલા ગાંધી સુંદર લાલ કન્યા શાળાની નજીક લાકડાના બાંધકામ વાળા બંધ રહેતા બે માળના મકાનના ઉપરના માળે સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો … Read More

સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગના ગોટેગોટા ઊડ્યા, એક વ્યક્તિ દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ છે. આગમાં એક વ્યક્તિ દાજી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.માં ઇટીએલ ચોકડી નજીકના સોલ્વન્ટના ગોડાઉનમાં … Read More

કડીના ઈન્દ્રાડની કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, ભારે જહેમદ બાદ કાબુ મેળવ્યો

કડીના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલ કંપનીમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને કરતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમદ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. … Read More

સુરતની સચિન જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં આગના બનાવથી અફરાતફરી

સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મધ રાત્રીના સમયે આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news