સાવલીના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ કંપનીમાં આગઃ ૬ કર્મી દાઝ્યા

આગનો પ્રચંડ ધડાકો આઠ કિમી દૂર સુધી સંભળાયો સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. … Read More

૧૦૪ હેલ્પલાઇન વાનમાં આગ લાગતા ચકચારઃ મોટી જાનહાનિ ટળી

રાજકોટમાં કોટેચા સર્કલ નજીક ૧૦૪ હેલ્પલાઇન વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી ડ્રાઇવરે સમય સુચકતા વાપરી વાન ઉભી રાખી દીધી હતી. બાદમાં વાનમાં રહેલો સ્ટાફ તુરંત જ બહાર નીકળી … Read More

બિહારઃ ઘરમાં આગ લાગતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા

બિહારના કિશનગંજમાં આગનું તાંડવ જાેવા મળ્યું. એક મકાનમાં અચાનક આગ લાગવાના કારણે પરિવારના પાંચ સભ્યોનું મોત નીપજ્યું છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ છે. સમગ્ર મામલો સલામ કોલોની વિસ્તારનો છે. … Read More

શતાબ્દી એક્સપ્રેસના કોચમાં ભયંકર આગ લાગતા ચકચારઃ તમામ મુસાફરો સુરક્ષિત

મોટી જાનહાનિ ટળી,આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના એક કોચમાં ભયંકર આગ લાગી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કહેવાય છે. રાહતની વાત એ છે કે … Read More

પાલિતાણાના કંજરડા ગામે લાગેલી આગ ૧૪ કલાક બાદ કાબૂમાં

પાલીતાણાના કંજરડા અને અદપરના ડુંગર વચ્ચે ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને કાલ બપોરની આગ લાગી હતી. જેમાં આજે સવારે આગ … Read More

રાજકોટમાં નવા મેયર ઉજવણીમાં ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ

સામાન્ય રીતે સરકારના નિયમોનો ભૂલથી પણ ભંગ કરનાર પ્રજાજનોએ મોટો દંડ ભરવો પડે છે, પણ જો પક્ષ કોઈ ભૂલ કરે તો તેની સામે ઢાંકપીછોડો કરવામાં આવે છે, આજે રાજકોટમાં નવા … Read More

પીપીઈ કીટ અને માસ્ક બનાવનાર ફેક્ટરીમાં ભીષણ આગઃ ૧૪ લોકો દાઝ્યા

ગાઝિયાબાદના સાહિદાબાદમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. અહેવાલો મુજબ આગ પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ૧૨/૭૧ ફેક્ટરીમાં લાગી છે, જ્યાં મેડીકલ (તબીબી) સાધનો બનાવવામાં આવતા હતા. … Read More

રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભીષણ આગ, લોકોમાં અફરાતફરી

રાજકોટમાં કોઠારીયા સોલ્વેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કોઇ કારણોસર ભીષણ આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૩ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા … Read More

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત

વડાપ્રધાને અને મમતા બેનર્જીએ મૃતકો માટે સહાય જાહેર કરી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જો કે હાલ આગ … Read More

વડોદરાના તરસવા ગામમાં મકાનમાં આગ, ૬ વર્ષનું બાળક આગમાં ભડથું

વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એક બાળક આગમાં ભડથું થઇ ગયું હતું. જ્યારે એક બાળક સમયસર ઘરની બહાર નીકળી જતા તેનો બચાવ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news