આવતા મહિનાથી રેઈન ટેક્સ લાગુ કરવામાં આવશે, કેનેડા સરકારે કરી જાહેરાત

દેશમાં આવકવેરા, હાઉસ ટેક્સ, ટોલ વગેરે સહિત આવા ઘણા કર છે જે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની જાય છે. આ ટેક્સ ઉપરાંત, આપણે તે વસ્તુઓ પર પણ ટેક્સ ચૂકવવો … Read More

ચીનમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં સાત લોકોના મોત

હેફેઈઃ ચીનના અનહુઈ પ્રાંતમાં સોમવારે કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટ થતાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ફસાયા હતા. બચાવકર્મીઓએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ … Read More

બોલિવિયામાં વરસાદી મોસમ વચ્ચે ભૂસ્ખલન અને પૂરમાં 51ના મોત

લા પાઝઃ બોલિવિયામાં નવેમ્બરથી ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે આ માહિતી આપતા નાગરિક સંરક્ષણ ઉપમંત્રી જુઆન કાર્લોસ કેલ્વિમોન્ટેસે જણાવ્યું કે દક્ષિણ અમેરિકાના … Read More

વિશિષ્ટ ખજૂરમાંથી યુએઇના ત્રણ એન્જિનિયરોએ વીજળી બનાવી

યુએઇઃ ખજૂરની મદદથી યુએઈના ત્રણ એન્જિનિયરોએ એક ચમત્કાર કર્યો છે. ખજૂરથી વીજળી બનાવવામાં આવી છે. અમીરાતી ઇજનેરોના જૂથ દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતી ખજૂર પરંપરાગત ખજૂર છે અને … Read More

ચિલીના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થયો

સેન્ટિયાગો: ચિલીના વાલપારાઈસો ક્ષેત્રમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થઈ ગયો છે. દેશની લીગલ મેડિકલ સર્વિસ (SML) એ મંગળવારે આ જાણકારી આપી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાંથી … Read More

જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More

આ દેશમાં કોસ્મેટિક ઉત્પાદનોમાં રસાયણોના ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલના ઉપયોગ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે અને તે આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી (EPA) અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં આ રસાયણો … Read More

ચીનમાં પશુઓની લુપ્તપ્રાય જાતિનું પ્રથમ સફળ ક્લોનિંગ

બેઇજિંગઃ ચીને દક્ષિણ પશ્ચિમ જીજાંગ સ્વાયત્ત ક્ષેત્રમાં જોવા મળતી પશુઓની બે લુપ્તપ્રાય જાતિ ઝાંગમુ અને એપિઝિયાઝાનું સફળતાપૂર્વક ક્લોનિંગ કર્યું છે. વૈજ્ઞાનિકોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે દરેક … Read More

ફોર્બ્સ મેગેઝીને દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર કર્યું, આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો

દિલ્હી: દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર થઈ ગયું છે. આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો છે. એલન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનાલ્ટ દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. … Read More

એક બિસ્કિટે ૨૫ વર્ષની યુવતીનો જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો

ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news