જાપાન ફરીથી ૬ની તીવ્રતાના ભુકંપના આંચકા સાથે ધ્રુજી ઉઠ્યું

ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સે જણાવ્યું હતું કે મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર ૬ની તીવ્રતા ધરાવતો … Read More

જાપાનમાં ૧૮ કલાકમાં ૧૫૫ ભૂકંપના આંચકા અનુભવાયા, માત્ર બે કલાકમાં જ ૪૦થી વધુ આફ્ટરશોક્સ આવ્યા

જાપાનમાં નવા વર્ષની શરૂઆત એક પછી એક જોરદાર ભૂકંપ સાથે થઈ. ૧૮ કલાકમાં ૧૫૫ આંચકા અનુભવાયા હતા. તેમાં ૭.૬ની તીવ્રતાના આંચકા અને ૬થી વધુની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. મોટાભાગના … Read More

જાપાનમાં ૭.૪ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી

જાપાનની ધરતી ફરી એકવાર જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ત્યાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં … Read More

સોલોમન આઈલેન્ડમાં ૭.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, સુનામી છે ચેતવણી

ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન આઈલેન્ડના માલાંગોમાં આજે વહેલી સવારે પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભૂકંપ જોરદાર હતો, કારણ કે … Read More

તાઇવાનમાં ૭.૨ તીવ્રતાના ભૂકંપથી તબાહી, સુનામીનું એલર્ટ જાહેર

છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાનની ધરતી અનેકવાર ધ્રુજી છે. રવિવારે અહીં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ  પર ૭.૨ માપવામાં આવી છે. હકીકતમાં તાઈવાનથી ૮૫ કિમી પૂર્વમાં બપોરે … Read More

ઈન્ડોનેશિયામાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી

ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. જેના કારણે હંમેશા ભૂકંપના આંચકા અને સુનામી આવે છે. આગની રીંગ એક ચાપ જેવી છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટો વારંવાર ફરે છે. … Read More

જાપાનમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામી અંગે એલર્ટ જાહેર

જાપાનમાં શનિવારે ભૂકંપના તેજ આંચકા આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા ૭.૨ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર શનિવાર બપોરે દેશની રાજધાની ટોક્યોની નજીક ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. … Read More

ન્યૂઝીલેન્ડમાં ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતા ભય

ભૂકંપને પગલે સુનામીનું એલર્ટ જાહેર વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં કેરમાડેક દ્વીપની પાસે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૮.૧ માપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડમાં ત્રીજીવાર ભૂકંપના ઝટકા મહેસૂસ … Read More

જાપાનમાં ૬,૩ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ : સુનામીની કોઈ ચેતવણી નહીં

જાપાનના આઓમોરી પ્રીફેકચરમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક સમય મુજબ … Read More