સાયખામાં કેમિકલ પ્રદૂષણ માફિયા બેફામ, જળ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ભયાનક, ચારેબાજુ નર્કાગાર જેવી સ્થિતિ

સાયખા જીઆઈડીસીમાં બેફામ રીતે ફેલાવાઈ રહ્યું છે જળ પ્રદૂષણ પ્રકૃતિને પહોંચાડવામાં આવી રહ્યું છે પારાવાર નુક્શાન ફીણવાળું લાલ રંગનું પ્રદૂષિત પાણી ગંભીર સમસ્યાઓને આપી રહ્યું છે આમંત્રણ ભૂગર્ભજળ સહિત આસપાસના … Read More

કંડલામાં બનેલી ઘટનામાં સેફટી ઈન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએઃ મજદુર અધિકાર મંચ

ભુજનાં ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં ૨૭ શ્રમજીવીનો અકસ્માતનાં કારણે મૃત્યું થયાં ભુજ: કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની … Read More

કંડલાની એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન ૫ શ્રમિકોનો મોત

કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૫ લોકોના મોત કંડલા: ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં હવે જાણે નવાઈ જ રહી નથી. કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા … Read More

હવા પ્રદૂષણ બાબતે સચિન જીઆઈડીસીમાં હાલ પણ ‘જૈસે થે’ જેવી સ્થિતિ

દર વર્ષે શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક બેફામ વાયુ પ્રદૂષણનો સંકેત આપે છે લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારથી વંચિત રાખવા તે કેટલું યોગ્ય? વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી કોના … Read More

આ વાત છે વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાની ! જાણો શું કરાયું આ કચરાનું…

વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરાનું કરાયું રિસાયક્લિંગ ૪૩ દિવસ સુધી ચાલેલી સફાઇ ઝૂંબેશ દરમિયાન નીકળેલા કુલ ૬૧૮૦૫ મેટ્રીક ટન કચરા પૈકી ૨૬૮૬૦ મેટ્રીક ટન ભીના … Read More

પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરાશે

રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરવામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રૂ. 112.50 કરોડ રૂપિયા 105 કિલોમીટર લંબાઇમાં રસ્તાના મજબૂતીકરણ માટે ફાળવવા મંજૂરી આપી પ્લાસ્ટિક વેસ્ટના … Read More

World e Waste Management Day: આ વર્ષે વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિન‘Retrieve, Recycle and Revive’ની થીમ ઉપર ઉજવાશે

વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિન – ૧૪મી ઓક્ટોબર છેલ્લા ૦૩ વર્ષમાં રાજ્યમાં એક લાખથી વધુ મેટ્રિકટન ઇ-વેસ્ટ એકત્ર કરાયું ગુજરાતમાં કુલ ૪૦ જેટલા ઓથોરાઇઝ ઈ-વેસ્ટ રિસાઇકલર્સ/ડિસમેન્ટલર્સ: જેની કુલ ક્ષમતા ૧.૯૧ લાખ … Read More

એએમસીને ૪ મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી, તો કેટલી હશે ઓફલાઇન ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ ૨૦૨૪-૨૪ માટે ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હાંકતા હોય છે. છતાં ચાર … Read More

રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશેઃ હવામાન વિભાગ

ગુજરાત પર કમોસમી વરસાદ અને વાવાઝોડાનો ખતરો, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલ અમદાવાદ: રાજ્યમાં વરસાદે હજુ વિરામ લીધો નથી. હવામાન નિષ્ણાંત … Read More

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેનાલ સુધીના વિસ્તારમાં નર્કાગારની સ્થિતિ, ઠાસરાનાં ગળતેશ્વર વાડદ ગામમાં..

નડિયાદઃ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર કેનાલ સુધીના વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી કચરો ઉપાડવામાં ન આવતા નર્કાગારની સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના લીધે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news