૧ જુલાઈથી પંજાબમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આપ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી દીધી છે. સિટી કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ૧ જુલાઈથી સિંગલ યુઝ … Read More

ભાવનગરનો બગડ ડેમ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી

ભાવનગર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર ૬ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી … Read More

જી-૭ સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી જર્મની પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. એરપોર્ટ પર ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય મૂળના લોકો … Read More

છત્તીસગઢમાં ગાંજામાંથી વીજળી બનાવવામાં આવી

છત્તીસગઢના બિલાસપુર પાવર પ્લાન્ટમાં ગાંજો સળગાવીને વીજળી બનાવવામાં આવે છે. આ પાવર પ્લાન્ટમાં લગભગ ૧૨ ટન ગાંજો નાખવામાં આવ્યો હતો. જ્યારે આ ગાંજાને બાળવામાં આવ્યું ત્યારે લગભગ ૫ મેગાવોટ વીજળીનું … Read More

સેવાકીય ક્ષેત્રને ઓળખ આપવા માટે “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨”ની જાહેરાત

રાજ્યની ધરોહર સંસ્થાઓના સરંક્ષણ અને સ્વચ્છતા માટે કાર્યરત સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો છે. “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” અંતર્ગત … Read More

ગાંધીનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

માનવતા માટે યોગ – આ થીમ અંતર્ગત તા. ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં યોગ … Read More

દેશના નેતાઓ પણ ફિટનેસ માટે રોજીંદા યોગ અને એક્સેસાઈઝ કરે છે

ભારતમાં યોગ હવે રાજકીય નેતાઓની દિનચર્યાનો ભાગ છે. માત્ર પ્રધાનમંત્રી મોદી જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાથી લઈને પીયૂષ ગોયલ, કિરણ રિજિજૂ, રાહુલ … Read More

યોગ જીવનનો ભાગ નથી, જીવવાની એક રીત છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. … Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી

દેશ સહિત ગુજરાતમાં હવે મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં આજથી વરસી શકે છે મૂશળધાર વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર … Read More

વડાપ્રદાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્‌ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્‌ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોના સામર્થ્યને, ભારતની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news