મુંબઇમાં બ્રાંદ્રા વિસ્તારમાં ઇમારતનો હિસ્સો ધરાશાયીઃ એકનું મોત, ૪ ઘાયલ

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી એક ઈમારતનો હિસ્સો ધરાશયી થવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય ૪ લોકોને ઈજાઓ પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૭ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે … Read More

પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂઃ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. સુરત, રાંદેર, કતારગામ, અમરોલીમાં મેઘો … Read More

આજે પર્યાવરણ દિવસઃ રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાશે

વિશ્વમાં પાંચમી જૂન પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યુનાઇટેડ નેશન્સ દ્વારા થીમ નક્કી કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે રિસ્ટોરેશન ઓફ ઇકો સિસ્ટમની થીમ … Read More

મહારાષ્ટ્રના બદલાપુરની એક ફેક્ટરીમાં ગેસ લિકેજ થતા અફરાતફરી મચી

અનેક લોકોની તબિયત લથડી,લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી મહારાષ્ટ્રના બદલાપુર ખાતે ગુરૂવારે મોડી રાતે એક ફેક્ટરીમાં ગેસ લિક થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગુરૂવારે રાતે ૧૦ઃ૨૨ કલાકે … Read More

ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જ મોટો પડકાર બનશેઃ મોદી

દેશ દરેક ક્ષેત્રે આર્ત્મનિભર અને સશક્ત બનવા ઈચ્છે છે, કોરોના વાયરસએ સમગ્ર દુનિયા માટે સદીનો સૌથી મોટો પડકાર બનીને આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ … Read More

આનંદોઃ આતુરતાનો અંત, કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

આ વર્ષે ૧૦૩ ટકા વરસાદનું સ્કાઇમેટનું અનુમાન, જૂનના અંત સુધી મોનસૂન દિલ્હી પહોંચે તેવી સંભાવના દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી … Read More

આનંદો…કેરળમાં ચોમાસાના આગમનનું કાઉન્ટ-ડાઉન શરુ

આકરી ગરમીનો સામનો કરી રહેલા દેશવાસીઓને થોડી ટાઢક થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, ત્રણ જુનથી કેરાલામાં નૈઋત્યના ચોમાસાનુ આગમાન થાય તેવી … Read More

ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયીઃ ૮ના મોત

ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં મંગળવારની રાતે મોટી દુર્ઘટના પરિણમી હતી, જેમાં વજીરગંજ ક્ષેત્રના ટિકરી ગામમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ દુર્ઘટનામાં ૨ મકાન ધરાશાયી થયાં હતાં. પ્રાપ્ત થતી … Read More

દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં પલટોઃ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી છે. દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા … Read More

કેરળમાં ચોમાસા મુદ્દે સ્કાઇમેટ IMDએ કહ્યું, ‘૩ જૂને આવશે’

કેરળના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. આ જોતાં ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે રવિવારે બપોરે ચોમાસું કેરળ પહોંચવાની જાહેરાત કરી હતી. જોકે હવામાન વિભાગે કહ્યું હતું, ચોમાસું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news