ભારતમાં કોરોનાનો ૨૪ કલાકમાં ૨૦ હજારથી પણ વધુ કેસ આવ્યા રહ્યા છે સામે
દુનિયામાં કોરોનાના વધતા જતા કેસે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. તો બીજી તરફ ભારતમાં ગત ૨૪ કલાકમાં કોવિડના ૨૦,૨૭૯ નવા કેસ સામે આવ્યા છે. જો બે દિવસની વાત કરીએ … Read More
દુનિયામાં કોરોનાના વધતા જતા કેસે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. તો બીજી તરફ ભારતમાં ગત ૨૪ કલાકમાં કોવિડના ૨૦,૨૭૯ નવા કેસ સામે આવ્યા છે. જો બે દિવસની વાત કરીએ … Read More
કોરોના સામે બાથ ભીડવા માટે હાલ રાજ્યમાં હર ઘર દસ્તક કાર્યક્રમ ૨.૦ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની … Read More
કોવિડ પ્રીકોશન ડોઝ પ્રત્યે જાગૃતતતા વધારવાના ઉદ્દેશ્યથી ભારતની સ્વતંત્રતાને ૭૫ વર્ષ પુરા થવાના અવસર પર ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતગર્ત અભિયાન ચલાવવામાં આવશે. એક એ જણાવ્યું હતું કે અત્યાર સુધી ૧૮ … Read More
દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે, કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ … Read More
જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રામાં ત્રણ દિવસ યોજાતા ઉત્સવોમાં ભગવાન માટેના વાઘા રંગેચંગે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. ૩ અલગ પરિવારો દ્વારા ભગવાનના વાઘાની યજમાની કરવામાં આવી છે. ભગવાન … Read More
દુનિયાભારમાં કોરોના મહામારી સાથે જંગ ચાલુ છે. જોકે ચીનમાં કોવિડ ૧૯ સંક્રમણનો દર વૈશ્વિક માપદંડોથી ખૂબ ઓછા કહેવામાં આવી રહ્યું છે. તેમછતાં ત્યારબાદ ચીનમાં જીરો કોવિડ પોલીસી લાગૂ છે અને … Read More
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. આ વાતની જાણકારી કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આપી છે. … Read More
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના સબ વેરિયન્ટ મ્છ.૪ અને મ્છ.૫ ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની … Read More
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પશુઓ માટે વિકસિત કરેલી દેશની પ્રથમ કોવિડ રોધી વેક્સિન ‘Anocovax’ ને ગુરુવારે લોન્ચ કરી હતી. આ વેક્સિનને હરિયાણા સ્થિત ICAR-National Research Center on Equines … Read More
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળ્યો છે. અહીં એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. મુંબઈમાં બુધવારે કોવિડના ૧૭૬૫ નવા કેસ સામે આવ્યા, … Read More