ભારતમાં ફરી કોરોનાના કેસની ઝડપ વધી રહી છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડશે : વૈજ્ઞાનિક

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના સબ વેરિયન્ટ મ્છ.૪ અને મ્છ.૫ ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની … Read More

કોરોનાઃ ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો

કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણથી બચવા માટે લોકો ઘરેલું ઉપચાર કરી રહ્યા છે. ઉકાળો, લીંબુનું શરબત, નારિયેળ પાણી, હળદર-આદુ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ લોકો એકબીજાને સો.મીડિયા પર આપી રહ્યા છે. … Read More