દિલ્હી-NCRમાં ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હી: દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાને કારણે ધરતી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. ૩ ઓક્ટોબરે પણ … Read More

ભરૂચની સાયખા જીઆઇડીસીમાં નિર્માણાધીન ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી 2માં નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આજે સોમવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી … Read More

ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી

બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ અમદાવાદઃ બહેરામપુરા અને … Read More

કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ ડ્યુટીને લઈ નવુ નોટિફિકેશન બહાર પાડ્યું

નવીદિલ્હીઃ સરકારે બોઈલ્ડ રાઈસ પરની નિકાસ ડ્યૂટી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લંબાવી છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે. સરકારે બોઈલ્ડ રાઈસની નિકાસ પર ૨૦ ટકા … Read More

હળવદ માળીયા હાઈવે પર આવેલી પેટ્રો કેમિકલ કંપનીમાં આગ લાગી

હળવદ: મોરબી જિલ્લાના હળવદ માળીયા હાઈવે પર આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હળવદ માળીયા હાઈવે પર પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે … Read More

હાડેવા ગામમાં ગૌચરની જમીન પર ખેતી થતી હોવાના આક્ષેપ સાથે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી કરાઇ ફરિયાદ

ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડાના હાડેવા ગામમાં ગૌચરની જમીન પર લાંબા સમયથી ગામના માથાભારે નાગરિકો દ્વારા જુદા જુદા પાકોની ખેતી કરવામાં આવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક અરજદાર દ્વારા … Read More

સફાળા જાગ્યા બાદ તંત્રએ ખોરાકની રેકડીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી 65 જેટલી રેકડીધારકોને નોટીસ ફટકારી

રાજપીપળાઃ રાજપીપળામાં રેંકડી ઉપર અખાદ્ય ખોરાક પીરસવાના મામલા બાદ પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રાજપીપળા નગરપાલિકાની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ૬૫ જેટલી રેંકડીધારકોને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા આ જિલ્લામાં વરસી શકે છે મેઘરાજા

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને … Read More

જળવાયુ પરિવર્તનઃ વિન્ટર ઓલમ્પિક ૨૦૩૦-૩૪ના યજમાનોની આગામી વર્ષે એકસાથે જાહેરાત થશે

નવીદિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)એ આગામી ઓલમ્પિક આયોજનો પર મંડરાઈ રહેલા જળવાયું પરિવર્તનના સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જ જુલાઈમાં વર્ષ … Read More

કેન્દ્રીય મંત્રીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના સંકેત આપી દીધા!

નવીદિલ્હી: ઈઝરાયલ-ફિલિસ્તીન જંગની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સરકાર તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news