ઉત્તર-મધ્ય લાઇબેરિયામાં ગેસ ટેન્કર વિસ્ફોટમાં ૪૦ લોકોના દુઃખદ મોત

ઉત્તર-મધ્ય પશ્ચિમ આફ્રિકન દેશ લાઇબેરિયામાં ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૪૦ લોકોના કરુણ મોત થયા છે. શહેરના લોઅર બોંગ કાઉન્ટીમાં ટોટોટા ખાતે ઓઇલ ટેન્કર અથડાતાં આ ઘટના બની હતી. … Read More

VGGS 2024: કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને રૂ.24,707 કરોડના 30 એમઓયૂ સાઈન – એક્સચેન્જ કરવામાં આવ્યા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી … Read More

ઈન્ડોનેશિયામાં ચાઈનીઝ ફંડિંગ પ્લાન્ટમાં વિસ્ફોટ, ૧૩ લોકોના મોત

ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ચીનની માલિકીની નિકલ સ્મેલ્ટરમાં વિસ્ફોટ થતાં ૧૩ કામદારોના મોત થયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. રવિવારે ભઠ્ઠીનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે તેમાં વિસ્ફોટ થયો … Read More

ફ્લાવર શોઃ શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદઃ અમદાવાદીઓ માટે ફરી એકવાર ફ્લાવર શો તૈયાર થઈ રહ્યો છે. ૩૦ ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શો … Read More

શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન લોકોને સમુદ્રની નીચે ૩૦૦ ફીટ સુધી લઈ જઇ કરાવશે સબમરીન

ગાંધીનગર: હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. આ માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે, જેનાથી ૩૦૦ ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના … Read More

જાણો ગુજરાતનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઇને કેવા વિચારો ધરાવે છે

ગાંધીનગરઃ લાંબા સમયે હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દુષિત થયા અને પાકોની ગુણવતા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ … Read More

ભર શિયાળે દ્વારકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

દ્વારકાઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન … Read More

દહેગામના કડજાદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યો

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ દીપડાએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. દીપડો દેખાયો હોવાની માહિતી મળતી વન … Read More

દિલ્હીમાં તીવ્ર ઠંડી, રાજસ્થાનમાં વરસાદની શક્યતા, સિક્કિમ અને નાગાલેન્ડમાં પણ એલર્ટ

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શીત લહેરની સાથે હળવા ધુમ્મસ છવાયા હતા. શીત લહેરથી દિલ્હી-એનસીઆરની ઠંડીમાં વધુ વધારો થયો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબના ઘણા જિલ્લાઓમાં પણ તાપમાન ઘટી રહ્યું … Read More

ચીનમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ, ૧૨ લોકોના મોત, ૧૩ ઘાયલ

નના હેલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં મોટો અકસ્માત થયો છે. આમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. ચીની મીડિયાના અહેવાલો અનુસાર ઘાયલોને સારવાર માટે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news