સરકારની તરફથી આશ્વાસન બાદ ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું

નવી દિલ્હીઃ હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકારની તરફથી આશ્વાસન … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના ૫૮ એમઓયૂ કરાયા

દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૨ હજાર ૨૫૦ કરોડ … Read More

ગુજરાતની કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાથી અંદાજે ૧૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વાઈબ્રન્ટ ગુજરાતના વિચારબીજને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અનન્ય પ્રોત્સાહન સાંપડ્યું છે. પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ … Read More

ખરવા-મોવાસા રોગઃ પાલનપુરના ભાગળ ગામમાં ૨ દિવસમાં ૫થી વધુ પશુઓના અચાનક મોત થઈ જતાં ચકચાર

બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ (પીપળી) ગામે છેલ્લા ૨ દિવસમાં ૫થી વધુ પશુઓના અચાનક મોતને લઇ હડકંપ મચ્યો છે. જો કે ઘટનાની જાણ ડેરીના પશુપાલન વિભાગને કરાતા ડેરીની વિઝીટ વાન … Read More

લાલ મરચા અને સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડતા કર્યા

અમદાવાદઃ ક્યારેક માવઠું તો ક્યારેક  અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. મોંઘાભાવના બિયારણ સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે, … Read More

જાપાનમાં ૧૮ કલાકમાં ૧૫૫ ભૂકંપના આંચકા અનુભવાયા, માત્ર બે કલાકમાં જ ૪૦થી વધુ આફ્ટરશોક્સ આવ્યા

જાપાનમાં નવા વર્ષની શરૂઆત એક પછી એક જોરદાર ભૂકંપ સાથે થઈ. ૧૮ કલાકમાં ૧૫૫ આંચકા અનુભવાયા હતા. તેમાં ૭.૬ની તીવ્રતાના આંચકા અને ૬થી વધુની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. મોટાભાગના … Read More

ઝાયડસ લાઇફ ફસાયન્સીસના ચેરમેન પંકજ પટેલ ટોચના ધનિકોમાં ૩૬મા સ્થાને પહોંચ્યાં, આટલા અબજ ડોલરની ધરાવે છે નેટવર્થ

અમદાવાદઃ ધંધાની વાત આવે ત્યારે ગુજરાતીઓનું નામ તેમાં અવ્વ્લ છે. એમાંય પાટીદારોની તો વાત જ કંઈક અલગ છે. વધુ એક પાટીદારનું નામ હાલ ચર્ચામાં છે. કારણકે, તેમનો બિઝનેસ સતત ગ્રોથ … Read More

સરસ ગામ સ્થિત કાંઠા સુગર મિલના ચેરમેને અચાનક પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક

ઓલપાડઃ સુરત જિલ્લામાંથી સહકારી ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓલપાડની મહત્વની એવી કાંઠા સુગરના પ્રમુખે અચાનક એકાએક રાજીનામું આપી દીધું છે. સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં હંડકપ મચી ગયો … Read More

ગાયબઃ જ્યાં બતક તરી રહ્યાં હતા તે બિહારના દરભંગામાં આવેલું તળાવ રાતોરાત ગાયબ થઇ ગયું

બિહારના દરભંગામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંનું એક તળાવ રાતોરાત ગાયબ થઈ ગયું છે. એક દિવસ પહેલા જ્યાં સાંજ સુધી તળાવમાં પાણી ભરાયેલું હતું અને બતક તરી રહ્યા … Read More

ISROએ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી XPoSAT ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો

શ્રીહરિકોટાઃ ૨૦૨૪ વર્ષના પ્રથમ દિવસે, પહેલી જાન્યુઆરી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ XPoSAT ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી સવારે ૯.૧૦ કલાકે પ્રક્ષેપણનો સમય નક્કી કરવામાં આવ્યો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news