ઉત્તર ઈરાનમાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 53 લોકો ઘાયલ

તેહરાન: ઉત્તર ઈરાનમાં મંગળવારે એક કોસ્મેટિક્સ ફેક્ટરીમાં વિસ્ફોટ અને પરિણામે આગ લાગવાથી 53 લોકો ઘાયલ થયા અને ફેક્ટરીની ઇમારતો અને સાધનોને નુકસાન થયું. અર્ધ-સત્તાવાર ફાર્સ સમાચાર એજન્સીએ આ માહિતી આપી … Read More

કેલિફોર્નિયામાં 35 વાહનો અથડાયા, બેના મોત, નવ ઘાયલ

લોસ એન્જલસ: અમેરિકાના કેલિફોર્નિયામાં 35 વાહનોની અથડામણમાં બે લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે કેર્ન કાઉન્ટીમાં દક્ષિણ તરફનો આંતરરાજ્ય માર્ગ રવિવાર સવાર સુધી … Read More

કોંગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 300 લોકોના મોત

કિન્શાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. એક મંત્રીએ શુક્રવારે આ જાણકારી આપી. સામાજિક બાબતો, માનવતાવાદી બાબતો અને રાષ્ટ્રીય … Read More

જાપાનમાં ૧૮ કલાકમાં ૧૫૫ ભૂકંપના આંચકા અનુભવાયા, માત્ર બે કલાકમાં જ ૪૦થી વધુ આફ્ટરશોક્સ આવ્યા

જાપાનમાં નવા વર્ષની શરૂઆત એક પછી એક જોરદાર ભૂકંપ સાથે થઈ. ૧૮ કલાકમાં ૧૫૫ આંચકા અનુભવાયા હતા. તેમાં ૭.૬ની તીવ્રતાના આંચકા અને ૬થી વધુની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. મોટાભાગના … Read More

જાપાનમાં ૭.૪ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી

જાપાનની ધરતી ફરી એકવાર જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ત્યાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં … Read More

ઉત્તર-મધ્ય લાઇબેરિયામાં ગેસ ટેન્કર વિસ્ફોટમાં ૪૦ લોકોના દુઃખદ મોત

ઉત્તર-મધ્ય પશ્ચિમ આફ્રિકન દેશ લાઇબેરિયામાં ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૪૦ લોકોના કરુણ મોત થયા છે. શહેરના લોઅર બોંગ કાઉન્ટીમાં ટોટોટા ખાતે ઓઇલ ટેન્કર અથડાતાં આ ઘટના બની હતી. … Read More

ચીનમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ, ૧૨ લોકોના મોત, ૧૩ ઘાયલ

નના હેલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં મોટો અકસ્માત થયો છે. આમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. ચીની મીડિયાના અહેવાલો અનુસાર ઘાયલોને સારવાર માટે … Read More

જળવાયું ખતરા વચ્ચે આવતા વર્ષે ૨૦ દેશોમાં માનવીય સંકટની સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા

જળવાયુ ખતરા વચ્ચે આશંકા છે કે ૨૦ દેશોમાં આવતા વર્ષે માનવીય સંકટની સ્થિતિ વધુ ખરાબ થશે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીની ઇમરજન્સી વોચલિસ્ટ રિપોર્ટમાં સુદાનને આ સંજાગો વચ્ચે સર્વાધિક સંવેદનશીલ માનવામાં આવ્યું … Read More

કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મોત

આફ્રિકન ખંડનો બીજા સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મુશળધાર … Read More

અફઘાનિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા

અફઘાનિસ્તાનઃ ફરી એકવાર અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચી ગયું છે. અફઘાનિસ્તાનમાં મગળવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) … Read More