અમદાવાદ અને સુરત શહેરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા

રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં  વરસાદનું આગમન … Read More

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાયા

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. શહેરનો … Read More

જખૌ બંદર પર કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા

કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા … Read More

માળીયા હાટીનાની મેઘલ નદી બે કાંઠે વહેતી થઇ,શિવલિંગ પાણીમાં ગરકાવ

બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્ય સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાઈ છે. ત્યારે જૂનાગઢમાં બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન અને વરસાદના … Read More

હેલમંડ નદીના પાણી માટે ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ

વિશ્વના બે દેશો રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી છે. તે જ સમયે, બે કટ્ટર ઇસ્લામિક દેશો ઈરાન … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય

૬૧ કિ.મીટર મુખ્ય  પાઇપ લાઈન  સહિત ૧૯૬ કિલોમીટર લંબાઈની પાઇપ લાઈન દ્વારા ર૦૦થી વધુ તળાવો નર્મદા જળથી ભરવા ૧૪૧૧ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા … Read More

યમુનાને સાફ કરવા માટે ‘આઈ લવ યમુના’ અભિયાનનો પ્રારંભ

નવી દિલ્હી: દિલ્હી સરકારે બુધવારે યમુનાને સાફ કરવા માટે આઈટીઓથી ‘આઈ લવ યમુના’ અભિયાન શરૂ કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલ્હીના પર્યાવરણ અને વન મંત્રી ગોપાલ રાયે કર્યું હતું. દિલ્હીની વિવિધ શાળાઓના … Read More

સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ નાના શહેરોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ. 11,785 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

‘વોટર પ્લસ સિટી’ ‘સ્વચ્છતા ઇકોસિસ્ટમ’ને બદલવા માટે માર્ગદર્શક બની રહ્યાં છે શહેરી પાણીનું લેન્ડસ્કેપ સતત બદલાઈ રહ્યું છે અને જળ સંરક્ષણની સાથે તેનો પુનઃઉપયોગ એ શહેરોનું લક્ષ્ય બની ગયું છે. સ્વચ્છ … Read More

ગુજરાતના ૨૦૭ જળાશયમાં માત્ર ૪૨.૯૫ ટકા પાણી બચ્યું

રાજ્યમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. મોટાભાગનાં શહેરોમાં સરેરાશ એકથી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. પણ હાલ ટેન્શન ગરમીનું નહિ, પાણીનું લેવા જેવું છે. કારણ … Read More

વાદળો કેવી રીતે પાણી ભરે, માછીમારોને બોટમાંથી દેખાયો કુદરતનો જાદુ

હાલ કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં હવામાનની આગાહી છે. હાલ ગુજરાતમાં ચોમેર વરસાદ છે. ગુજરાતના ૯૧ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં સૌથી વધુ ૨ તો ગોંડલ અને મોરબીમાં દોઢ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news