NGTનો સખત આદેશ: ગંગા-યમુનાને પ્રદૂષિત કરતા 1,700 ઉદ્યોગોમાં ‘રિયલ-ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ’ લગાવવી ફરજિયાત
નવી દિલ્હી: દેશની પવિત્ર નદીઓમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ લાલ આંખ કરી છે. NGT એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને સંબંધિત રાજ્યોના બોર્ડ્સને … Read More










